________________
તત્ત્વશાસ્ત્ર: પરિશિષ્ટ-૩: કર્મગ્રંથ-૩
પ૩
બંધ-૧૦૩માં નપુંસક ચોક અને એકેન્દ્રિય ત્રિક એ ૭ પ્રકૃતિ ઘટે. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦ના બંધ છવ્વીસ ઘટે. ચોથા ગુણસ્થાનમાં ૭૨. જિનનામ અને મનુષ્યાયુ વધે.
ભવનપતિ વ્યંતર જ્યોતિષીમાં સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૩ પ્રકૃતિના બંધ, જિનનામ છોડીને બીજામાં ૯૬ ત્રીજામાં ૭૦, ચોથામાં ૭૧ મનુષ્યાયુ વધે. પહેલા બીજા દેવલોકમાં ૧૦૪. તેના ચોથા ગુણસ્થાનમાં ૭૨. જિનનામ વધ્યું અને શેષ ભવનપતિવતું. ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધી પહેલી નારકીવતું સમુચ્ચય ૧૦૧નો બંધ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૦, બીજામાં ૯૬ ત્રીજામાં ૭૦ અને ચોથામાં ૭૨. નવમા દેવલોકથી રૈવેયક સુધી સમુચ્ચય૯૭ પ્રકૃતિનો બંધ, ૧૦૧માંથી તિર્યચત્રિક, ઉદ્યોત નામ એ ચાર જાય. પહેલા ગુણસ્થાનમાં ૯હ્નો બંધ, ૯૭માંથી જિનનામ ઘટે. બીજા ગુણસ્થાનમાં ૯૨. નપુંસક ચોક વર્જીને. ત્રીજા ગુણસ્થાનમાં ૭૦નો બંધ, રર ઘટી, છવ્વીસમાંથી તિર્યંચ ત્રિક અને ઉદ્યોત નામ છોડીને. કેમ કે પહેલા ઘટી ગયા. ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ, મનુષ્યાયુ અને જિનનામ બે પ્રકૃતિ વધે. પાંચ અનુતર વિમાનમાં ચોથા ગુણસ્થાનમાં ૭રનો બંધ. (૨) જાતિ માર્ગણા – એકેન્દ્રિય તથા વિક્લેન્દ્રિયમાં સમુચ્ચય તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ પ્રકૃતિનો બંધ. જિન એકાદશ ઓછું થાય. બીજા ગુણસ્થાનમાં ૯નો બંધ, સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. જો ૯૪હોય તો બને આયુષ્ય ગયા. પચેન્દ્રિયમાં૧૪ ગુણસ્થાન ઓઘવતું. (૩) કાયા માર્ગણા – પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ૧૦૯નો બંધ, જિન એકાદશ નથી. તેઉ-વાયુમાં૧૦૫નોબંધ, મનુષ્યત્રિકઉચ્ચગોત્રોડીને ત્રસકાયમાં૧૪ગુણસ્થાન ઘવતું. (૪) જોગમાર્ગણા:–૪મનયોગી, ૪ વચન યોગીમાં૧૩ ગુણસ્થાન ઓઘવતું. ઔદારિક યોગ મનુષ્યની જેમ, ઔદારિકના મિશ્રમાં ૧૧૪ તથા ૧૧રનો બંધ, તથા ૮ જાય. નરક ત્રિક, આહારક દ્રિક, દેવાયુએ તથા મનુષ્યતિર્યચના આયુએ આઠ. પહેલા ગુણસ્થાનમાં ૧૦૯ તથા ૧૦૭ના બંધ. જિન પંચક વર્જી. બીજા ગુણસ્થાનમાં ૯ તથા ૯૪. સૂક્ષ્મ ત્રયોદશી વર્જી ત્રીજું ગુણસ્થાન નથી. ચોથામાં ૭૫, ચોવીસમી વર્જી અને જિન પંચક વધે. તેરમાં ગુણસ્થાનમાં શાતા વેદનીયના બધશેષ ગુણસ્થાન નથી]. વૈક્રિયયોગમાં સમુચ્ચય દેવવતું. વૈક્રિય મિશ્રમાં ૧૦રનો બંધ દેવતાની ૧૦૪માંથી બે આયુષ્ય ઘટે. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧, જિનનામ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ, નપુંસક ચોક અને એકેન્દ્રિય ત્રિક વર્જી. ચોથા ગુણસ્થાનમાં ૭૧ના બંધ. અનંતાનુબંધીની ચોવીસ ઘટી અને જિનનામ વધે.
આહારકમાં ૩ પ્રકૃતિનો સમુચ્ચય બંધ, ૬ અને ૭ ગુણસ્થાનમાં ઓઘવતુ. આહારક મિશ્રમાં છઠ્ઠા ગુણસ્થાનમાં ઓઘવતું કાર્માણમાં સમુચ્ચય ૧૧રનો બંધ. ઔદારિકની ૧૧૪માંથી તિર્યંચ મનુષ્યાય વર્યું. પહેલા ગુણસ્થાનમાં ૧૦૭ પ્રકૃતિનો બંધ, જિન પંચક વર્યો. બીજા ગુણસ્થાનમાં ૯૪નો બંધ, સૂક્ષ્મ ત્રયોદશી ગઈ. ચોથા ગુણસ્થાનમાં ૭૫ પ્રકૃતિનો બંધ, ૯૪માં ચોવીસી જાય, જિન પંચક વધે, તેરમાં ગુણસ્થાનમાં એક પ્રકૃતિનો બંધ.શિષ ગુણસ્થાન નથી.]
Jain Education International
Private & Personal Use Only
www.jainelibrary.org