________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
અલ્પબહુત્વ :– સર્વથી થોડી મનુષ્યાણી, તેનાથી તિર્યંચાણી અસંખ્યાતગુણી
--
તેનાથી દેવી અસંખ્યાતગણી.
૨૧
પલ્યોપમનો
સ્ત્રીવેદનો બંધ :- જઘન્ય એક સાગરોપમના સાતીયા દોઢ ભાગ અસંખ્યાતમો ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટ ૧૫ ક્રોડા–ક્રોડી સાગરોપમ, અબાધા કાલ ૧૫૦૦ વર્ષનો. સ્ત્રીવેદનો સ્વભાવ કરીષ-અગ્નિ સમાન હોય છે. પુરુષ વર્ણન :
તેના ત્રણ પ્રકાર છે— તિર્યંચ, મનુષ્ય, દેવ. તેના ભેદ-પ્રભેદ પૂર્વવત્ છે. સ્થિતિ :- (૧) સમુચ્ચય પુરુષની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨) તિર્યંચની સ્થિતિ પાંચ ભેદની પૂર્વવત્ (૩) મનુષ્યની સ્થિતિ સ્ત્રીવત્. અકર્મભૂમિમાં પણ સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ.
-
કાસ્થિતિ :– (૧) સમુચ્ચય પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક સો સાગરોપમ સાધિક (૨) તિર્યંચ પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, અનેક(સાત) કરોડ પૂર્વ અધિક (૩) સામાન્ય મનુષ્યની કાસ્થિતિ તિર્યંચવત્, ધર્માચરણી(સાધુ) પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન કરોડપૂર્વ, અકર્મભૂમિના મનુષ્યની કાયસ્થિતિ અકર્મભૂમિની સ્ત્રીવત્ (૪) દેવોની સ્થિતિવત્ કાયસ્થિતિ હોય છે.
અંતર ઃ- સમુચ્ચય પુરુષનું જઘન્ય ૧ સમય, તિર્યંચ, મનુષ્ય અને દેવ પુરુષનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ. ધર્માચારણી (સાધુ) મનુષ્યનું અંતર જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તન, અકર્મભૂમિના પુરુષનું અંતર સ્ત્રીવત્ છે. દેવોનું અંતર આઠમાં દેવલોક સુધી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ, નવમા દેવલોકથી નવ ચૈવેયક સુધી જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ વનસ્પતિ કાલ, ચાર અનુત્તર દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ સંખ્યાતા સાગરોપમ સાધિક. સર્વાર્થ સિદ્ધના દેવોનું અંતર નથી.
અલ્પબહુત્વ :- સર્વથી થોડા મનુષ્ય, તેનાથી તિર્યંચ પુરુષ અસંખ્યાતગુણા, તેનાથી દેવ . પુરુષ અસંખ્યાતગણા.
પુરુષવેદનો બંધ :- જઘન્ય આઠ વર્ષ, ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડક્રોડી સાગરોપમ, અબાધાકાલ ૧૦૦૦ વર્ષ, પુરુષ વેઠનું સ્વરૂપ વનદાવાગ્નિની ઝાળ સમાન છે. નપુંસક વર્ણન :
-
નપુંસક ત્રણ પ્રકારના હોય છે. નારકી, તિર્યંચ અને મનુષ્ય. સાત નરકના સાત ભેદ છે. તિર્યંચના પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય આદિ ભેદ છે. કર્મભૂમિ આદિ ભેદ છે.
મનુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org