________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૫
૧૪૨
૧૪૩
ક્રમ કર્મ જઘન્ય
ઉત્કૃષ્ટ પ્રકૃતિ નામ બંધ સ્થિતિ
બંધ સ્થિતિ ઉચ્ચ ગોત્ર
આઠ મુહૂર્ત
૧૦ ક્રોડાક્રોડી સાગર, નીચ ગોત્ર
કે સાગર૦ દેશોન ૨૦ ક્રોડાકોડી સાગર ૧૪૪–૧૪, દાનાંતરાયાદિ પાંચ અંતમુહૂર્ત ! ૩૦ ક્રોડાક્રોડી સાગર [સંકેત – સાગર = સાગરોપમ, પલ = પલ્યોપમ, ક્રો ક્રો = ક્રોડાકોડી, થોડું ઓછું = પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ઓછો. સાગર = એક સાગરોપમનો એક સાતમો ભાગ, 2 હજાર સાગર = એક હજાર સાગરોપમનો એક સાતમો ભાગ, સાગર = એક સાગરના ૩પ ભાગમાં ૯ભાગ.સા = સાધિક, અયશ૦ = અશોકતિ). વિશેષ જ્ઞાતવ્ય:
૩ સાગર, સાગર આદિજે જઘન્ય બંધસ્થિતિ છે તે એકેન્દ્રિયની અપેક્ષાએ હોય છે. આયુષ્યને છોડીને આઠ મુહૂર્ત, અંતર્મુહૂર્તનો જેજઘન્ય બંધ છે, તે અપ્રમત્ત ગુણસ્થાનોની અપેક્ષાએ છે.
જ્યાં ઉત્કૃષ્ટ બંધ ૧૦ ક્રોડાક્રોડી સાગર હોય છે ત્યાં જઘન્ય સાગર હોય છે, તેવી જ રીતે ૨૦ સાગરના સાગર, ૩૦ સાગરના સાગર થાય છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ બે સમયનો બંધ વીતરાગ અવસ્થાનો છે.
જઘન્ય, ઉત્કૃષ્ટ અંતઃ ક્રોડાકોડી બંધ સમ્યગદષ્ટિ શ્રાવક તેમજ સાધુની અપેક્ષાએ છે. નામ કર્મમાં ૧૪ પિંડ પ્રકૃતિ છે અને આઠ પ્રત્યેક પ્રકૃતિ છે અર્થાત્ આઠ એક ભેદ વાળી અને ૧૪ અનેક ભેદવાળી પ્રકૃતિઓ છે. આઠ પ્રત્યેક પ્રકૃતિઓઃ- ૧અગુરુલઘુ, ૨ ઉપઘાત, ૩પરાઘાત, ૪ ઉચ્છવાસ, ૫ આતપ, ૬ ઉદ્યોત, ૭ તીર્થકર, ૮ નિર્માણ. ચૌદ પિંડ પ્રકૃતિઓઃ- (૧) ગતિ -ચાર, (ર) જાતિ - પાંચ, (૩) શરીર-પાંચ, (૪) અંગોપાંગ -ત્રણ, (૫) બંધન - પાંચ, (૬) સંઘાતન - પાંચ, (૭) સંહનન - છે, (૮) સંસ્થાન છે, (૯) વર્ણ-પાંચ, (૧૦) ગંધ -બે, (૧૧) રસ-પાંચ, ૧૨ સ્પર્શ-આઠ, (૧૩) આનુપૂર્વી-ચાર, (૧૪) વિહાયોગતિ -બે. બે દશક:-૧ ત્રસ દશક – ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશ-કીર્તિ. ૨સ્થાવર દશક – સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ,દુર્ભગ, દુસ્વર, અનાદેય, અયશકીર્તિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org