________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૦૯
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
ભવનપતિથી બીજો દેવલોક
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિøલોકથી , લોકાન્ત સુધી ચારેય બાજુ. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ મનુષ્ય ક્ષેત્રથી લોકાત્ત સુધી ચારેય બાજુ. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે ત્રીજી નરકના ચરમાંત સુધી, ઉપર સિદ્ધ શિલા સુધી, તિચ્છ સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાલ કળશના ભાગ સુધી ઉપર ૧૨મા દેવલોક સુધી, તિ સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિથ્ય મનુષ્ય ક્ષેત્ર, નીચે વપ્રા-સલિલાવતી વિજય, ઉપર ૧રમાદેવલોક સુધી. જઘન્ય વિદ્યાધરની શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ નીચ સલિલાવતી-વપ્રા વિજય સુધી, ઉપર પોતાના વિમાન સુધી, તિર્થો મનુષ્ય ક્ષેત્ર
૩ થી ૮દેવલોકન
૯ થી ૧૨ દેવલોકપ
ગ્રેવેયક અનુત્તર દેવ
સુધી.
ટિપણાંક અનુસાર સ્પષ્ટીકરણ :૧. વિગલેન્દ્રિય તિર્જીલોકમાં રહે છે. ૧000 યોજન ઊંડા સમુદ્રોમાં તેમજ મેરુપર્વત આદિની વાવડીઓમાં હોય છે. તિર્જી સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી હોય છે. તે સ્થાનોથી લોકાત્ત સુધી છ દિશાઓમાં બેઈન્દ્રિયાદિના તૈજસ કાર્પણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્યાતના સમયે હોય છે. ૨. પાતાલ કળશોની ભીંત ૧000 યોજનની છે, તેની નજીક રહેલ નૈરયિક તેના અંદરમાં રહેલ પાણીમાં પંચેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય તૈજસ કાર્પણની અવગાહના હોય છે. ૩. ભવનપતિ આદિની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વી-પાણીમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ બને છે. દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના નીચે-ઉપર તિરછે સ્વસ્થાનથી સમજવી. ૪. આ દેવો પોતાના મિત્ર દેવોની સાથે ઉપર બારમાં દેવલોક સુધી જઈ શકે છે. ત્યાંથી મારણાંતિક સમુદ્યાત કરે તો તે અપેક્ષાથી ઉપર ૧રમો દેવલોક કહેવામાં આવ્યો છે. ૫. તે દેવ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. વપ્રા, સલિલાવતી વિજય નીચા લોકમાં છે, તેમાં મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી મારણાંતિક સમુઘાત કરવા તે નીચેની અવગાહના હોય છે. તે દેવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના મનુષ્યાણીની યોનિની અતિ નજીક હોવાથી જ થઈ શકે છે. કોઈ
Jain Education International
For Private & Personal use
ww.jainelibrary.org