________________
૧૫૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૪. તદાવરણીય કર્મનો જે ક્ષયોપશમ થાય છે તે ભાવેન્દ્રિય છે. ૫. તેનો ઉપયોગ કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટકાળ વિશેષાધિક હોય છે. ૬. અલ્પબદુત્વની અપેક્ષા પાંચેય ઇન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળમાં ચક્ષુ ઇન્દ્રિયના ઓછા અને શેષના પૂર્વોક્ત ક્રમથી વિશેષાધિક હોય છે. ઉત્કૃષ્ટમાં પણ આ જ ક્રમથી અલ્પાધિકહોય છે. જઘન્ય-ઉત્કૃષ્ટના સંયુક્ત અલ્પબદુત્વમાંસ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચહ્યુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ૭. અવગ્રહ(ગ્રહણ), ઈહા(વિચારણા), અવાય(નિર્ણય), ધારણા(સ્મૃતિ) પાંચે ઈન્દ્રિયોના હોય છે. અર્થાવગ્રહ છ પ્રકારના હોય છે. પાંચ ઇન્દ્રિય અને મન. વ્યંજનાવગ્રહ ચક્ષુ ઇન્દ્રિયને છોડીને ચાર ઇન્દ્રિયના હોય છે.
આ સર્વે નિષ્પત્તિ આદિ ૨૪ દંડકમાં છે. જેને જેટલી ઇન્દ્રિયો હોય છે તેની અપેક્ષાએ ઉક્ત વિષય, ઇન્દ્રિય-નિષ્પત્તિ આદિ હોય છે, યાવત્ ઉપયોગ અદ્ધા કાળનું અલ્પબદુત્વ અને અવગ્રહ, ઈહા, અવાય, ધારણા પણ ૨૪ દંડકમાં યથાયોગ્ય ઇન્દ્રિય અનુસાર છે. દ્રવ્યેન્દ્રિય વિસ્તાર:
દ્રવ્યેન્દ્રિય આઠ છે. બે કાન, બે આંખ, બેનાક, એક જિહા, એકસ્પર્શેન્દ્રિય. ચોવીસ દંડકમાં કેટલી દ્રવ્યેન્દ્રિય છે, ભૂતકાળમાં કેટલી કરી, વર્તમાનમાં કેટલી છે અને ભવિષ્યમાં મોક્ષ જવા પૂર્વે કેટલી કરશે; આ વર્ણન નીચેના ચાર્ટથી જાણશો. (૧) ચોવીસ દંડકમાં સૈકાલિક ઈન્દ્રિયો – (એક જીવની અપેક્ષા):
દંડક જીવ વર્તમાનમાં ભૂતકાળમાં ભવિષ્યમાં નારકી ૧ થી ૪
| ૮ | અનંતા | આઠ, ૧૬, ૧૭ આદિ અનંત | નારકી પ થી ૭
૮ |
૧૬, ૧૭ આદિ અનંત ભવનપતિથી બીજા દેવલોકના દેવ
આઠ, નવ આદિ અનંત ત્રીજા દેવલોકથી રૈવેયકનાદેવ
આઠ, ૧૬, ૧૭ આદિ અનંત અનુતર વિમાનના દેવ
૮, ૧૬, ૨૪ આદિ સંખ્યાતા પૃથ્વી, પાણી, વનસ્પતિ
૮, ૯, ૧૦ આદિ તેલ, વાયુ
૯, ૧૦ આદિ બેઇન્દ્રિય
! ૨
૯, ૧૦ આદિ તે ઇન્દ્રિય
૯, ૧૦ આદિ ચોરેન્દ્રિય
૯, ૧૦ આદિ | તિર્યંચ પંચેન્દ્રિય
" | ૮, ૯ આદિ મનુષ્ય
| 0, ૮, ૯ આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org