________________
જાય તો અનેક મહિનાનું આયુહોય છે, બાકી નરક અને ઉપરના દેવતા(૧૯સ્થાનો)માં જાય તો આયુ અનેક વર્ષથાય છે. ૭,૮,૯ગમ્મામાં બધાનું પોતાનું સૂત્રોક્ત ઉત્કૃષ્ટ આયુ હોય છે. મનુષ્ય ત્રીજા ગમ્માથી મનુષ્ય તિર્યંચમાં જાય તો આયુ જઘન્ય અનેક માસ (મહિના), ઉત્કૃષ્ટ કરોડ પૂર્વ હોય છે. (૨) બન્ને પ્રકારના યુગલિયા ભવનપતિ વ્યંતરમાં જાય તો પહેલા બીજા બે ગમ્મામાં પોતાનું સૂત્રોક્ત બધું આયુ હોય છે. ત્રીજા ગમ્માથી ભવનપતિમાં જાય તો ૩પલ્યોપમ, વ્યંતરમાં જાય તો જઘન્ય ૧ પત્યોપમ, ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ આયુ હોય છે. ૪, ૫, ૬ ગમ્મામાં કરોડપૂર્વાધિક આયુહોય છે. (નવનિકાયમાં જાય તો ત્રીજા ગમ્મામાં જઘન્ય દેશોન બે પલ્યોપમ ઉત્કૃષ્ટ ૩પલ્યોપમ અને ૪-૫-ગમ્મામાં કરોડ પૂર્વાધિક આયુ હોય છે) ૭,૮,૯ગમ્મામાં સર્વેયનું ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૩) બન્ને પ્રકારના યુગલિયા જ્યોતિષમાં જાય તો ૧, ૨ ગમ્મામાં જઘન્ય પલયોપમનો આઠમો ભાગઉત્કૃષ્ટ૩પલ્યોપમનું આયુ હોય છે. ત્રીજા ગમ્મામાં જઘન્ય એક પલ્યોપમ સાધિક ઉત્કૃષ્ટ ૩પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગમ્મમાં (પાંચમો, છઠ્ઠો ગમો શૂન્ય છે) પલ્યોપમનો આઠમો ભાગ આયુ હોય છે. ૭–૮–૯ ગમ્મામાં ૩ પલ્યોપમનું આયુ હોય છે. (૪) બન્ને પ્રકારના યુગલિયા પહેલા, બીજા દેવલોકમાં જાય તો ૧, ૨ ગમ્મામાં ક્રમશઃ જઘન્ય એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ હોય છે. ત્રીજા ગમ્માથી જાય તો પલ્યોપમનું આયુ હોય છે. ચોથા ગપ્પા(પાંચમો છો ગમો શૂન્ય છે)થી જાય તો બન્નેમાં ક્રમશઃ એક પલ્યોપમ અને એક પલ્યોપમ સાધિક આયુ હોય છે. ૭, ૮, ૯ ગમ્માથી જાય તો ૩પલ્યોપમનું આયુ હોય છે. (૧૦) અનુબંધ – આયુષ્ય અનુસાર જ સર્વત્ર અનુબંધ હોય છે. અર્થાત્ (૧) ગતિ (૨) જાતિ (૩) અવગાહના (૪) સ્થિતિ (૫) અનુભાગ (૬) પ્રદેશ આ બોલના અનુબંધ આયુની સાથે તદનુરૂપ હોય છે. (૧૧) અધ્યવસાય:- (૧)નારકીદેવતા જ્યાં પણ જાય સર્વત્રશુભ અશુભબેઅધ્યવસાય હોય છે. (૨) પાંચ સ્થાવર ત્રણ વિકસેન્દ્રિય અસન્ની સન્નીતિર્યંચ અને સન્ની મનુષ્ય ઔદારિકનાદશ સ્થાનોમાં જાય ચોથા પાંચમા છઠ્ઠા ગમ્મામાં અધ્યવસાય એક અશુભ હોય છે. બાકી ૬ ગમ્મામાં બન્ને અધ્યવસાય હોય છે. (૩) સન્ની તિર્યચ૪, ૫, ગમ્માથી નારકમાં જાય તો અશુભ અને દેવતામાં જાય તો શુભ અધ્યવસાય હોય છે. બાકી ગમ્મામાં બને અધ્યવસાય હોય છે. (૪) અસત્રી મનુષ્ય ઔદારિકના દશ સ્થાનોમાં જાય તો ત્રણ ગમ્મા (બાકીના ૬ ગમ્મા શૂન્ય છે)માં અશુભ અધ્યવસાય હોય છે. સન્ની મનુષ્ય નારકી દેવતામાં જાય તો સર્વત્ર બે અધ્યવસાય હોય છે.. (૫) બન્ને યુગલિયા દેવોમાં જાય છે. સર્વત્ર અધ્યવસાય બન્ને હોય છે. ર૧૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org