SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ પૃષ્ણક ૧૮૮ ઉદ્દેશક વિષય | કાર્તિક શેઠ વર્ણન, ૧૦૦૮ ની સાથે દીક્ષા, શકેન્દ્ર બન્યા. ૧૮૪-૧૮૫ કૃષ્ણ લેશી પૃથ્વી આદિ એક ભવથી મોક્ષ. ૧૮૫ ચરમ નિર્જરા પુદ્ગલ જાણે-દેખે, આહારે. ૧૮૫ માકદિય પુત્ર અણગારનાં પ્રશ્ન અને સમાધાન. ૧૮૬ જીવના ઉપભોગ અનુપભોગ. ૧૮૬ યુગ્મ સ્વરુપ અને દંડકમાં યુગ્મ સંખ્યા; અગ્નિકાય. ૧૮૬-૧૮૭ અલંકૃત-અનલંકૃત દેવ સુંદર-અસુંદર. ૧૮૭ હળુકર્મી, મહાકર્મી સમકર્મી. ૧૮૭ આયુવેદને અંત સુધી એક ભવનું દેવોની વિપરીત વિફર્વણા.. ૧૮૭ પુદ્ગલોમાં વર્ણાદિ વ્યવહારથી એક અને નિશ્ચયથી અનેક. ૧૮૭ કેવલીને યક્ષાવેશ નહીં, ત્રણ પ્રકારની ઉપધિ—પરિગ્રહ. મદ્રુક શ્રાવક–પ્રત્યક્ષ દેખાવાના તર્કનો જવાબ ૧૮૮-૧૮૯ દેવ પુણ્ય ક્ષય કરવાનો અનુપાત. ૧૮૯ શ્રમણના પગની નીચે કુકડા, ચકલી આદિના બચ્ચા. ૧૮૯-૧૯૦ અન્યતીર્થી દ્વારા આક્ષેપાત્મક ચર્ચા, ગૌતમ સ્વામીથી. પરમાણુને જોવા ચાર જ્ઞાનથી નહીં; શ્રુતથી જાણી શકાય. જાણવા-દેખવાનો સમય અલગ. ભવી દ્રવ્ય નારકી આદિ કોણ હોય? તેની સ્થિતિ. ૧૯૦ અણગાર વૈક્રિય શક્તિથી તલવારની ધાર પર ચાલે, ૧૯૧ અગ્નિમાં ચાલે. વ્યાપ્ય વ્યાપક નાની મોટી વસ્તુ, વર્ણાદિ ૨૦ બોલ પુદ્ગલ. | ૧૯૧ સોમિલ બ્રાહ્મણ, ભગવાન સાથે ચર્ચા, ૧૯૧-૧૯૨ શ્રાવકવ્રત ધારણ અને આરાધના. ૧૯૨ શતક-૧૯ સાધારણ શરીર બનાવવું તે જીવોને લેગ્યા આદિ. ૧૯૨ અવગાહનાની અલ્પબદુત્વ-૪૪ બોલ. ૧૨-૧૯૩ પૃથ્વીકાય આદિની વેદના–પ્રહારનાં દષ્ટાંતથી સમજાવટ. ૧૯૩-૧૯૪ આશ્રવ, ક્રિયા, વેદના, નિર્જરાના ૧૬ ભંગ-દંડકોમાં ૧૯૪ ચરમ નૈરયિક આદિ અલ્પકર્મ, મહાકર્મ. ૧૯૪ વ્યક્ત અવ્યક્ત વેદના. ૧૯૪ -૧૦ જયોતિષી વિમાન સ્ફટિક રત્નોનાં, અન્ય દેવોનાં ૧૯૪ ભવન, નગર, વિમાન. ૧૯૪ જીવનિવૃત્તિ-પ૩; કર્મ નિવૃત્તિ–૧૪૮ નિવૃત્તિ અને કરણ સ્વરૂપ અને પ્રકાર. ૧૯૪-૧૯૫ ૧૯૪ ભગવતી સૂત્ર સારાંશ ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy