________________
વિશેષઃ અવધિજ્ઞાન, અવધિ દર્શનવાળા ઉત્કૃષ્ટ સંખ્યાતા જન્મે છે મરે છે. અસંખ્ય નહીં. [નોંધ ઃ સંજ્ઞા એટલે ૪ સંજ્ઞા છે. સન્ની એટલે મનવાળા, અસન્ની એટલે મન રહિત જીવ. મન સહિત અને મન રહિત માટે સંજ્ઞી-અસંજ્ઞીએ અશુદ્ધ શબ્દપ્રયોગ થાય છે. આ જ રીતે ભવી એટલે ભવનો અંત કરનારા, ભવ્ય એટલે સુંદર કે અતિસુંદર; અભવ્ય એટલે અસુંદર. આ કારણે ભવી-અભવી માટે ભવ્ય-અભવ્ય એ અશુદ્ધ શબ્દપ્રયોગ થાય છે.]
સંપૂર્ણ ભવમાં ૩૮ બોલોની નિયમા ભજના —
જીવ
નિયમા
પહેલી નરક
૨થી ૭નરક
ભવનપતિ, વ્યંતર
જયોતિષી બે દેવલોક
ત્રીજા દેવલોકથી ત્રૈવેયક
પાંચ અણુત્તર દેવ
૪
વિશેષ :— ક્રોધ, માન, માયા, લોભ, નોઇન્દ્રિય, અસન્નિ આ કુલ છઃ ભજનાના બોલ છે. એની કયાંક ભજના હોય છે અથવા નથી હોતી અથવા નિયમા હોય છે. ત્રણ વેદ, અસન્નિ, ૩અજ્ઞાન, કુષ્ણપક્ષી, અભવી આ કુલ૯ નહીં હોવાવાળા બોલછે.આમાંથી કોઈબોલની કયાંક નિયમાં કયાંક ભજના પણ હોય છે. શેષ ૨૪ બોલ નરક દેવમાં સર્વત્ર નિયમા હોય છે. દસ બોલ ઃ– (૧) અનંતરોત્પન્નક આયુષ્યનો પ્રથમ સમય (૨) અનંતરાવગાઢ— ક્ષેત્રમાં પહોંચવાનો પ્રથમસમય (૩) અનંતરાહારક–આહાર લેવાનો પ્રથમ સમય (૪) અનંતર પર્યાપ્ત–પર્યાપ્ત હોવાનો પ્રથમ સમય (૫) પરંપરોત્પન્નક (૬) પરંપરાવગાઢ (૭) પરંપરાકારક (૮) પરંપર પર્યાપ્ત (૯) ચરમ (૧૦) અચરમ.
૩૧
૩૧
૩ર
૩ર
૩૧
ભજના
૫
૪
૫
૪
૪
Jain Education International
નહીં
ર
૩
૧
૨
૩
८
આમાં ચાર બોલ પ્રારંભિક ૧–૨–૩ સમયના છે. બાકી ૪ બોલ લાંબા કાળના છે. ચરમ- તે સ્થાનમાં કયારેય પાછા ન આવનારા(મોક્ષગામી)છે.અચરમ તે સ્થાનમાં પુનઃ આવનારા.
અનંતરના ચારે બોલ નારકી દેવતામાં અશાશ્વત છે. માટે ભજનાથી મળે. પરંપરના ચારે બોલ શાશ્વત છે. તે નિયમાથી મળે. ચરમ સર્વત્ર નિયમાથી મળે. અચરમ સર્વાર્થસિદ્ધમાં ન મળે. શેષ સર્વત્ર નિયમા મળે. આ તત્ત્વ વિચારણામાં નારકી અને દેવતાના જન્મ સમય મૃત્યુ સમય અને પૂરા ભવમાં ૩૮ બોલ અને ૧૦ બોલની વિચારણા છે. સાથે જ ઉત્કૃષ્ટ સંખ્યાતા અથવા અસંખ્યાતા જન્મે, મરે યા પ્રાપ્ત થાય, તેની પણ વિચારણા છે. જેનો સાર એ છે કે (૧) સંખ્યાતા યોજન વિસ્તારવાળા સ્થાનોમાં (૨) નવમાં દેવલોકથી ઉપર અને અવધિજ્ઞાન, અધિ દર્શનમાં ઉપજવા મરવાની ઉત્કૃષ્ટ સંખ્યા સંખ્યાતા છે. શેષમાં ઉત્કૃષ્ટ અસંખ્યાતા
૧૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org