SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ અને અજ્ઞાનીમાંજ્ઞાન અને ચારિત્રાત્માનથી,શેષ આત્મા છે. સમ્યગ્દષ્ટિ અને શ્રાવકમાં સાત આત્મા છે, ચારિત્રાત્મા નથી. આઠે આત્મામાં આઠે આત્મા હોઈ શકે છે. ભજનાથી હોય અથવા નિયમાથી, કોઈમાં કોઈનો નિષેધ નથી.અર્થાત્ આઆઠઆત્મામાં કોઈપણ પરસ્પરવિરોધી અથવા પ્રતિપક્ષી નથી. આત્મામાં જ્ઞાન અજ્ઞાન ભજનાથી હોય છે. પરંતુ જ્ઞાન અજ્ઞાન સ્વયં તો આત્મ સ્વરુપજ છે. અર્થાત એમાં આત્મા, નિયમા હોય છે. ૨૪ દંડકના આત્મામાં જ્ઞાન અજ્ઞાન જયાં જે હોય તે રીતે સમજી લેવા. દર્શન અને આત્મામાં પરસ્પર નિયમો સંબંધ છે. (૪) રત્નપ્રભા પૃથ્વી, દેવલોક, સિદ્ધ શિલા વગેરે... પોતાના સ્વરૂપની અપેક્ષા આત્મા' પર સ્વરુપની અપેક્ષા નોઆત્મા અને બનેની વિવક્ષામાં અવક્તવ્ય (આત્માનોઆત્મા) છે. આ રીતે બધામાં ત્રણ વિકલ્પ છે. (૫) પરમાણમાં ઉપરોકત ત્રણે વિકલ્પ છે. ઢિપ્રદેશી અને ત્રણ પ્રદેશી વગેરેમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ વિવેક્ષા હોવાથી એક કે અનેક આત્મા, અનાત્મા વગેરે હોવાથી દ્વિસંયોગી, ત્રણ સંયોગી વગેરે ભંગ હોય છે. જેમ કે પુદ્ગલ | અસંયોગી | દ્વિ સંયોગી | ત્રણ સંયોગી પરમાણુ | ૩ | X | X | ૩. - દ્વિપ્રદેશી | ૩ | ૩ | x | ત્રણ પ્રદેશ | ૩ | ૯ | ૧ | ૧૩ | ચાર પ્રદેશ | ૩ | ૧ર | ૪ | ૧૯ પાંચ પ્રદેશી ૩ | ૧૨ | ૭ | ૨૨ છ પ્રદેશ ભંગોનું સ્પષ્ટીકરણ:પરમાણુ – (૧) આત્મા (૨) નો આત્મા (૩) અવકતવ્ય. ઢિપ્રદેશી :- અસંયોગી ત્રણ ભંગ (૧) આત્મા (ર) નો આત્મા (૩) અવક્તવ્ય દ્વિસંયોગી ત્રણ ભંગ (૪) આત્મા નો આત્મા (૫) આત્મા અવક્તવ્ય (૬) નો આત્મા અવકતવ્ય. ત્રણ પ્રદેશી – અસંયોગી ઉભંગ.દ્વિસંયોગી નવ ભંગ- (૧) આત્મા, નોઆત્મા (ર) આત્મા, નોઆત્મા અનેક (૩) આત્મા અનેક, નોઆત્મા (૪) આત્મા, અવક્તવ્ય, (૫) આત્મા એક, અવક્તવ્ય અનેક (૬) આત્મા અનેક, અવક્તવ્ય એક (૭) નો આત્મા, અવક્તવ્ય (૮)નોઆત્મા, અવક્તવ્ય અનેક (૯)નોઆત્મા ભગવતી સૂત્રઃ શતક-૧ર ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy