________________
શતક-૧૧ : ઉદ્દેશક-૧
આ ઉદ્દેશકનું નામ “ઉત્પલ ઉદ્દેશક સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. આમાં ઉત્પલ કમલ વનસ્પતિના ભાવ સંબંધી વર્ણન ૩૧ દ્વારોથી કરાયેલ છે. એની સમાન આગળ આઠ ઉદ્દેશક સુધી વર્ણન છે. ઉત્પલ પત્ર વગેરે પ્રત્યેક વનસ્પતિમાં પહેલા એક જીવ ઉત્પન્ન થાય છે. પછી એની નિશ્રામાં અનેક જીવ ઉત્પન્ન થતા રહે છે.
અહીં ૩૧ દ્વારોના વર્ણનની સાથે એક વચન, બહુવચનની અપેક્ષા કોઈ દ્વારોમાં ભંગ પણ કહેવાયેલ છે. એની વિધિ એ છે કે પૂછાયેલ બોલોમાં એક બોલ પ્રાપ્ત થાય તો એના એકવચન અને બહુવચનના એબે ભંગહોય છે. બે બોલ પ્રાપ્ત થાય તો અને અસંયોગી ૪, દ્વિ સંયોગી ૪, એમ ૮ ભંગ હોય છે. ત્રણ બોલ પ્રાપ્ત થાય તો ૨૬ભંગ (૬+ ૧૨+૮) હોય છે અને ૪ બોલ પ્રાપ્ત થાય તો ૮૦ ભંગ (૮ +૨૪+૩+૧૬) હોય છે. આ ૮––૮૦ ભંગોની ભંગ બનાવવાની વિધિ પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧૬, સારાંશ ખંડ નં. ૬માં બતાવાઈ છે. ઉત્પલના દ્વાર વર્ણન –
આગતિ ત્રણ ગતિથી (૧નરકગતિ છોડીને) ઉત્પાત, એક સમયમાં ૧–૨–૩ઉત્કૃષ્ટ અસંખ્યાતા ઉપજે. પરિમાણ અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણી ના સમય તુલ્ય
અસંખ્યાતા હોય છે. અવગાહના. ઉત્કૃષ્ટ ૧૦૦૦યોજન સાધિક હોય છે. બંધ
સાત કર્મોના બંધ હોય છે. અબંધ નથી હોતા. ભંગ -૨ અને આયુકર્મના બંધ-અબંધ બંને હોય છે. મંગ-૮ શાતા-અશાતા બંને વેદના હોય છે. ભંગ-૮
આઠ કર્મોનો ઉદય થાય છે. અનુદય નહીં. ભંગર-૨ ઉદીરણા દકર્મોના ઉદીરક હોય છે. અનુદીરક નહીં. ભંગર-૨,
આયુઅને વેદનીયકર્મના ઉદીરક અનુદીરકબંને હોય છે. લેશ્યા કૃષ્ણ આદિચારલેશ્યા હોય છે.ભંગ-૮૦ દષ્ટિ એક મિથ્યાદષ્ટિ, ભંગ-૨ જ્ઞાન
અજ્ઞાની છે, જ્ઞાની નહીં. ભંગ–૨ યોગ કાય યોગી છે. ભંગ–૨ ઉપયોગ બને. ભંગ-૮ વર્ણાદિ ૨૦બોલ પામે. ભંગ–૨–૨, શરીરની અપેક્ષા.
છે છે -
૨ જ
૧
વેદના
ઉદય
૧
8 8
2
ભગવતી સૂત્રઃ શતક-૧૧
]
૧૧૯
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org