________________
| છંદશાસ્ત્ર: નિશીથ સૂત્ર સારાંશ
૩ર
સૂત્ર-૧૧-૧૩ઃ વિષય ઇચ્છાથી સ્ત્રીને વસ્ત્ર રહિત કરે, વસ્ત્ર રહિત થવા માટે કહે; કલેશ કરે; પત્ર લખે; સૂત્ર-૧૪-૧૮: મૈથુન સેવનના સંકલ્પથી સ્ત્રીની યોની યા અપાનદ્વારને લેપ કરે, ધોવે આદિ કાર્ય કરે. સૂત્ર-૧૯-૨૩ઃ મૈથુન સેવનના સંકલ્પથી બહુમૂલ્ય અખંડ રંગબેરંગી વસ્ત્રો રાખે. સૂત્ર-૨૪-૨૭: મૈથુન સેવનના સંકલ્પથી ત્રીજા ઉદ્દેશકના ૫૪ સૂત્ર અનુસાર શરીરની પરિકર્મ ક્રિયા કરે. સૂત્ર-૨૮: મૈથુનના સંકલ્પથી દૂધ-દહીં આદિ પૌષ્ટિક આહાર કરે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે.
કે હુ છુ I સાતમા ઉદેશકનો સારાંશ | @ @ ક્લ સૂત્ર-૧-૧૨ઃ જે મુનિ મૈથુન સેવનના સંકલ્પથી અનેક પ્રકારની માળાઓ, અનેક પ્રકારના કડા, અનેક પ્રકારના આભૂષણો અને અનેક જાતિના ચર્મ અને વસ્ત્રો બનાવે, રાખે અને પહેરે. સૂત્ર-૧૩ઃ મૈથુન સેવનના સંકલ્પથી સ્ત્રીના અંગોપાંગોનું સંચાલન કરે. સૂત્ર-૧૪-૭: મૈથુનના સંકલ્પથી શરીર પરિકર્મના ૫૪ બોલ પરસ્પર કરે. સૂત્ર-૬૮-૭૯: સ્ત્રીને પૃથ્વીકાય, અપ્લાય, વનસ્પતિકાય અને ત્રસકાયની વિરાધનાના સ્થાન પર બેસાડે, સુવડાવે, ખોળામાં કે ધર્મશાળા આદિ સ્થાનોમાં બેસાડે, સુવડાવે અને આહાર કરાવે. સૂત્ર-૮૦-૮૨: મૈથુન સેવનના સંકલ્પથી ચિકિત્સા(દવા) કરાવે, શરીરાદિની શુદ્ધિ કરે તથા શરીરને સજાવે. સૂત્ર-૮૩-૮૫ : મૈથુન સેવનના સંકલ્પથી પશુ-પક્ષીના અંગોપાંગોનું સંચાલન કરે તેઓના સ્ત્રોત સ્થાનોમાં કાષ્ટાદિ નાખી તેનું સંચાલન કરે, તેઓની સ્ત્રી જાતિ સાથે આલિંગન કરે. સૂત્ર-૮૦-૯૧: મૈથુનભાવથી સ્ત્રીને આહાર વસ્ત્રાદિદેવા લેવા તથા તેની પાસેથી સૂત્રાર્થ લેવા અથવા તેને સૂત્રાર્થ દે. સૂત્ર-૯૨ મૈથુન ભાવથી પોતાના શરીરના કોઈપણ અવયવથી કામચેષ્ટા કરે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત થાય છે. ક્ષિકે દક્કિ છે કે આઠમા ઉદેશકનો સારાંશ રૂ શુક ઊ
છઠ્ઠા સાતમા ઉદ્દેશકમાં મૈથુનના સંકલ્પથી કરેલી પ્રવૃત્તિઓનું પ્રાયશ્ચિત્ત કહેવાયું છે. આઠમા ઉદ્દેશકમાં મૈથુન સેવનના સંકલ્પના નિમિત્તરૂપ સ્ત્રી સંબંધી પ્રાયશ્ચિત્ત કથન છે. ત્યાર પછી રાજપિંડથી સંબંધિત પ્રાયશ્ચિત્ત કહેવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org