________________
| છેદશાસ્ત્ર: પરિશિષ્ટ ખંડ-૨
રપર
૭ હાથ
૧ હાથ
૧ હાથ
વસ્ત્ર માપ | ઉપકરણ
વિવરણ આસન
એક(૩xર હાથ) પાત્રા
ચાર(ઓછામાં ઓછા) માત્રક(ભજન) અલગ. ૧૦ હાથ પાત્રાનાં વસ્ત્ર ઝોલી, અસ્તાન-૩. માંડલા, ગરણું, પાત્ર કેસરિકા
| પગ લૂછવાનું કપડું એક
નિશીથીયો | એક (રજોહરણનાં લાકડાની દાંડી પર લગાવવાને માટે)
કુલ ૭૦ હાથ લગભગ ત્રણ અખંડ વસ્ત્ર ૭ર હાથ થાય છે.(ત્રણ તાકા) સાધ્વીનાં ઉપકરણોની સમજૂતિઃ૪-પછેડી
૪પ હાથ ર–ચરોટા
૨૦ હાથ उग्गहणंतक, उग्गहपट्टक माहि ૧૦ હાથ શેષ મુહપત્તિ વગેરે પૂર્વોક્ત
૨૦ હાથ ૪ અખંડ વસ્ત્ર = ૯૬ હાથ
૯૫ હાથ લગભગ કુલ ૪ તાકા ઉપરોક્ત ઉપધિ રાખવી તો ભિક્ષુની ઉત્સર્ગ વિધિ છે. અપવાદથી અન્ય ઉપધિ આવશ્યકતાનુસાર અલ્પ સમયને માટે ગીતાર્થ–બહુશ્રુત ભિક્ષુની આજ્ઞાથી રાખી શકાય છે પરંતુ હંમેશને માટે બધા સાધુઓને રાખવી ઉપયુક્ત નથી માટે અકારણ કોઈ ઉપધિ રાખી શકાતી નથી.
ઓપગ્રહિક ઉપધિ આ પ્રકારે છે– (૧) દંડ (ર) લાકડી (૩) વાંસની ખપચી (માટીથી ભરાયેલા પગ સાફ કરવા) (૪) વાંસની સોઈ, (૫) ચર્મ (૬) ચર્મકોશ (૭) ચર્મછેદન(૮) છત્ર (૯) ભૂષિકા (૧૦) નાલિકા(નાડી) (૧૧) મચ્છરદાની કે પડદો (૧૨) સોઈ (૧૩) કાતર (૧૪) નેઈલકટર (નવચ્છેદન) (૧૫) (f શોધન) કાન ખોતરણી (૧૬) કાંટા કાઢવાનું સાધન (૧૭) આકુંચન પટ્ટક(પર્યસ્તિકા પટ્ટક) વગેરે ઔપગ્રહિક ઉપકરણોનો ઉલ્લેખ આગમોમાં છે. ભાષ્યમાં આપવાદિક અને ઔપગ્રહિક ઉપકરણ આ પ્રકારે કહેલ છે–
पीठग णिसज्ज दंडग, पमज्जणी घट्टए डगलमादी । पिप्पलासूचि णहहरणि, सोधणदुगंजहण्णो उ ॥१४१३॥ वासताणे पणगं चिलमिलि पणगं दुगं च संथारे । दंडादि पणगं पुण मत्तग-तिगं पादलेहणिया ॥१४१४।। વMતિન પટ્ટનાં વ્યિો ...// ૨૪૨૬I
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org