________________
છેદશાસ્ત્ર પ્રસ્તાવના
ર
?
છે
જ
પ્રાયશ્ચિત્ત વિજ્ઞાન પરાધીનતામાં અથવા અપવાદરૂપ સ્થિતિમાં લાગતા દોષોનું પ્રાયશ્ચિત્ત [કમ | પ્રાયશ્ચિત્તનું નામ | જઘન્ય તપ | ઉત્કૃષ્ટ તપ લઘુમાસી
એક એકાસણુ સત્તાવીશ એકાસણા ગુરુમાસી
એક નિવી ત્રીસ નિવી લઘુચૌમાસી
એક આયંબિલ એકસો આઠ ઉપવાસ ગુરુચમાસી એક ઉપવાસ એકસો વીસ ઉપવાસ(પાંચ વર્ષમાં) આસક્તિ યા શિથિલ વિચારોથી લાગનારા દોષોનું પ્રાયશ્ચિત્ત - કમ | પ્રાયશ્ચિત્તનું નામ | જઘન્ય તપ
ઉત્કૃષ્ટ તપ | લઘુમાસી
એક આયંબિલ | સત્તાવીશ આયંબિલ યા ઉપવાસ ગુરુમાસી
એક ઉપવાસ | ત્રીસ આયંબિલ યા ઉપવાસ લઘુચૌમાસી ચાર આયંબિલ એકસો આઠ ઉપવાસ ગુરુચમાસી ચાર ઉપવાસ એકસો વીસ ઉપવાસ(પાંચ વર્ષમાં
અથવા ચાર માસનો છેદ વિરાધનાના કેટલાક પ્રાયશ્ચિત્ત :
૧. પૃથ્વીકાય આદિના સ્પર્શનો એક ઉપવાસ. પૃથ્વી પર ચાલવાથી યા કચડવાથી ચાર ઉપવાસ અને તે ખાવાથી એક છઠ. ૨. એવી રીતે પાણી, અગ્નિ તથા વનસ્પતિનું પણ પ્રાયશ્ચિત્ત સમજી લેવું જોઈએ અને અનંતકાયનું પ્રાયશ્ચિત્ત જઘન્ય એક છઠ્ઠ સમજવું. ૩. વરસાદના ગંધારા પાણીમાં ચાલવું પડે તો એક ઉપવાસ, સ્વચ્છ પાણી હોય તો ચાર ઉપવાસ, લીલફૂગ સહિત હોય તો એકછઠ, આ બે-ચાર દસ પગલા ચાલવાનું પ્રાયશ્ચિત્ત છે. જો ૪૦ થી ૫૦ પગલા ચાલવું પડે તો છુટ્ટા ચાર ઉપવાસ, આ રીતે ક્રમશઃ વધુ ચાલવાનું છઠ અને અટ્ટમનું પ્રાયશ્ચિત્ત સમજી લેવું.
૪. અજાણતા(અનાભોગ)થી સ્થાવર જીવોની વિરાધનાનું આલોચના પ્રતિક્રમણ રૂપ પ્રાયશ્ચિત્ત છે. ૫. જાણીને અતિ અલ્પ વિરાધનાનું પ્રાયશ્ચિત્ત એક ઉપવાસ છે. તેનાથી વધુનું ચાર ઉપવાસ, તેનાથી વધુનું એક છઠ્ઠ યા અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યાર પછી અધિક લાંબા સમય સુધી દોષ ચાલુ રહે અથવા વિરાધનાની માત્રા વધી જાય તો ચોલા-પંચોલા અથવા ૩૦-૪૦-૫૦ ઉપવાસ આદિ સુધી પ્રાયશ્ચિત્ત વધતું જાય છે.
વિરાધનાની સાથે ગૃહસ્થની સેવા આદિ અનેક દોષોનું સેવન એક સાથે કરવાથી અર્થાત્ ઓપરેશન આદિ અનેક દોષો ભેગા થવા પર તથા વધારે સમય સુધી દોષ થતા રહેવા પર ૧૨૦ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
૭. આ દોષોની સીમા વ્યવહારથી કંઈક આગળ વધી જવા પર અથવા અન્ય મોટા દોષો, જેમ કે વાહન પ્રયોગ આદિ એકઠા થવા પર અને દોષોનું સેવન ચાર માસથી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only