________________
છેદશાસ્ત્ર: પ્રસ્તાવના
ર૦ |
પાંચ દશાઓમાં સંયમના નિષિદ્ધ વિષયોનું કથન છે, જેમ કેઃ ૨૦ અસમાધિ સ્થાન(દોષ)
દશા ૧. ૨૧ અસબલ દોષ
દશા ૨. ૩૩ આશાતના
દિશા ૩. ૩૦ મહા મોહબંધ સ્થાન
દશા ૯. ૯ નિદાન
દશા ૧૦. બે દશાઓમાં સંયમ વિધિ-પ્રેરણા વિષયોનું કથન છે. ૧ ભિક્ષુની બાર પડિયા
દશા ૭. ૨ ચાતુર્માસ સમાચારી
દશા ૮. નોંધઃ- વર્તમાનમાં આઠમી દશા પ્રક્ષિપ્ત પરિવર્ધનોથી યુક્ત થઈને કલ્પસૂત્રના નામથી
સ્વતંત્ર પ્રસિદ્ધ થઈ છે. સંઘ વ્યવસ્થાનો વિષય એક દશામાં છે.
આચાર્યની આઠ સંપદા અને ચાર કર્તવ્ય તથા શિષ્યના ચાર કર્તવ્ય દશા ૪. આત્માનંદના વિષયનું કથન એક દશામાં છે. દસ ચિત્ત સમાધિ સ્થાન
દશા ૫. શ્રાવકના ઉચ્ચ જીવનનું કથન એક દશામાં છે. અગિયાર, શ્રાવકની પ્રતિમા
દશા ૬. આ રીતે આ સૂત્રનો પ્રતિપાદ્ય વિષય આચાર પ્રધાન હોવાથી તેનું સૂત્રોક્ત (ઠાણાંગ સૂત્ર-૧૦) “આચાર દશા” નામ સાર્થક છે. વર્તમાનમાં અજ્ઞાત કાલથી આ સૂત્રનું નામ “દશાશ્રુત સ્કન્ધ સૂત્ર” પ્રસિદ્ધ છે. (૩) બૃહલ્પ સૂત્ર:- આ સૂત્રમાં કચ્છ, અકથ્ય વિષયોનું કથન પૂરૂ, નો પૂવું ક્રિયાથી કર્યું છે. એટલે સૂત્રનું આગમિક સંક્ષિપ્ત નામ ખોયા _ છે. #M શબ્દથી નન્દી સૂત્રની શ્રુત સૂચીમાં ત્રણ સૂત્ર કહ્યા છે– (૧) કષ્પ (૨) ચુલ્લ કપ્પ (૩) મહા કષ્પ. દશાશ્રુત સ્કંધની આઠમી દશાનું નામ પણ કમ્પો યા પક્ઝોસવણા કપ્પો કહેવાયેલ છે.
એમાંથી નંદીસૂત્રોક્ત પ્રથમ “કમ્પ' નામનું સૂત્ર જ આ બૃહત્કલ્પ સૂત્ર છે. શેષ બે કલ્પસૂત્ર અને આઠમી દશા રૂપ કલ્પ અધ્યયન એ ત્રણેના મિશ્રણથી એક સ્વતંત્ર કલ્પસૂત્ર(બારસા સૂત્ર યા પવિત્ર કલ્પ સૂત્ર) બનાવીને પ્રસિદ્ધ કરી દીધું છે. જે વિક્રમની તેરમી ચૌદમી સદીનો પ્રયત્ન છે.
એ જ કારણે આ મૌલિક કલ્પસૂત્રનું બૃહત્કલ્પ' નામ વર્તમાન કાળમાં પ્રસિદ્ધ થયું છે. પ્રાચીન વ્યાખ્યાકારોએ “બૃહત્કલ્પસૂત્ર' આ નામ કોઈ પણ વ્યાખ્યામાં કહ્યું નથી. અર્થાત્ ટીકાકાર મલયગિરિ આચાર્યના પછી નવા કલ્પસૂત્ર(બારસાસૂત્રોનું નિર્માણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org