________________
| વેદશાસ્ત્રઃ વ્યવહાર સૂત્ર સારાંશ
૧૨૮
૧૮
સૂત્ર-૧૭ શૈક્ષની(ઉપસ્થાપના પહેલાની) ત્રણ અવસ્થાઓ હોય છે. (૧) સાત દિન (૨) ચાર મહિના (૩) છ મહિના. સૂત્ર-૧૮-૧૯ઃ ગર્ભકાલ સહિત ૯ વર્ષની પહેલા કોઈને દીક્ષા નદેવી, કારણવશ દીક્ષા દેવાઈ ગઈ હોય તો વડી દીક્ષા ન દેવી જોઈએ. સૂત્ર-૨૦-૨૧ : અવ્યક્ત(૧૬ સોળ વરસથી ઓછી ઉંમરવાળા)ને આચારાંગ નિશીથની વાચણી ન દેવી, બીજા અધ્યયન કરાવવા. સૂત્ર-૨૨-૨૬ઃ ત્રણ વર્ષની સંયમ પર્યાય સુધીમાં સાધુને ઓછામાં ઓછા આચારાંગ અને નિશીથ સૂત્ર અર્થ સહિત કંઠસ્થ કરાવી લેવા જોઈએ અને ક્રમશ: ૨૦ વર્ષની સંયમ પર્યાય સુધીમાં યથાયોગ્ય શિષ્યોને સૂત્રોક્ત બધા જ આગમોની વાચણી યથાક્રમથી પૂર્ણ કરાવી લેવી જોઈએ. બુદ્ધિમાન શિષ્ય થોડા સમયમાં વધારે મૃત અધ્યયન કરી શકે છે, આવું અનેક આગમ પાઠોથી સ્પષ્ટ થાય છે વિશેષ માટે જુઓ આ જ પુસ્તકમાં પરિશિષ્ટ ખંડ–૧માં “અધ્યયન પ્રણાલી”, સૂત્ર ૩૭: આચાર્ય આદિ દશની ભાવ સહિત સેવા કરવી. તેઓની સેવા કરવાથી ઘણા જ કર્મનો ક્ષય થાય છે તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. [નોંધ:- વિશેષ જાણકારી માટે ગુરુપ્રાણ ફાઉન્ડેશન રાજકોટથી પ્રકાશિત વિવેચન યુક્ત છેદ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.] સૂત્ર સંખ્યા:ઉદ્દેશક સૂત્ર સંખ્યા
: : વિશેષ સૂચના: : જે પ્રકરણમાં ભાષ્ય, ટીકા, :
ચૂર્ણ કે નિર્યુક્તિ વ્યાખ્યાનું : : સૂચન કરવામાં આવ્યું હોય અને ; : તે સ્થળ કોઈને જોવું હોય તો :
મુનિ શ્રી દ્વીપરત્ન સાગર દ્વારા ; સંપાદિત અને પ્રકાશિત : : આગમોના ટીકાગ્રંથ, જે ત્રીસ :
ભાગમાં છે તે જોવા વિનંતી. યોગ કુલ:
-
Örnone aw w ro
'II વ્યવહાર સૂત્ર સંપૂર્ણ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org