________________
છંદશાસ્ત્ર: સૌજન્ય તસ્વીર
૧ર
સેવાભાવી પિતાશ્રી ડો. નાનાલાલ ગુલાબચંદ શાહ
તપસ્વિની માતુશ્રી સૌ. સવિતાબેન નાનાલાલ શાહ (બા. બ્ર. પૂ. સુબોધિકાબાઈ સ્વામીનાં સંસારી કાકા-કાકી, હાલ અમેરિકા)
: વ્હાલા તાત અને માતઃ
સવિતૃ સમ ગુણ કિરણોથી દીપે છે તવ નામ * નામ છે નાનું પણ મોટા છે તવ કામ વિધિ વિધ તપ કરવાની તમો ભીડો છો હામ સ્વકલ્યાણ સાધવા બન્યા છે ધર્મધામ
સ્વ સાધના માટે ચૂકવજો સમત્વ દામ સુકાની બની સંઘ શાસનના કર્યા કામ ઓ મા ! સંસ્કારોથી ભર્યા અમ જીવન જામ દ્રવ્યભાવ ડૉક્ટર પિતા !
# ધન્ય છે તવ આતમ રામ.
: આપના ગટણી : શ્રી સતિષ નાનાલાલ શાહ, સૌ. રશ્મિ સતિષ શાહ
ચિ. નિરવ-નિરાલી (હાલ અમેરિકા)
: સૌજન્ય દાતા : શરદભાઈ જે. મહેતા અને તેના કુટુંબીજનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org