SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વ. ડૉ. ચિમનલાલ લીલાધરભાઈ મહેતા સ્વ. ડૉ. લીલાબેન ચિમનલાલ મહેતા આગમ તે જિનવર ભાખીઓ ગણધર તે હૈડે રાખીઓ તેહનો રસ જેણે ચાખીઓ તે હુઓ શિવપુર સાખીઓ પરમ પૂજ્ય માતુશ્રી, પિતાશ્રી !. 2 અમ અંતરમાં ધર્મપ્રીતિ, ધર્મરુચિ આપ થકી જ આવી છે, ભવોભવનું ભાથુ બંધાવનાર સંસ્કારોનું સિંચન આપે જ કર્યું છે. આપના આવા અનન્ય ઉપકારોને યાદ કરી આપના ધર્મ સંસ્કારનો વારસો ઉત્તરોત્તર આગળ વધારવાની અમારી ભાવનાનો આ અલ્પ પ્રયાસ છે. આપના આશીર્વાદથી આવા ઉત્કૃષ્ટ કાર્યો કરવાની પ્રભુ અમોને શક્તિ આપે, એ જ અભ્યર્થના સાથે આપના ચરણોમાં કોટી કોટી વંદન. લી. આપનૉ પરિવાર ડૉ. પારૂલબેન જી, બોઘાણી ડૉ. ચંદાબેન પી. શાહ ડૉ. ગજેન્દ્રભાઈ જે. બોઘાણી ડૉ. પ્રફુલ્લભાઈ વી. શાહ ડૉ. જ્યોતિબેન એન. મહેતા | ડૉ. નિતિનભાઈ આર. મહેતા ડૉ. હસુબેન એસ. મહેતા ડૉ. હેમાક્ષીબેન આર. શેઠ શરદભાઈ જે. મહેતા રમીભાઈ એમ. શેઠ | ડૉ. ભરતભાઈ ચીમનલાલ મહેતા - શ્રીમતી ભારતીબેન ભરતભાઈ મહેતા સહઝારબલા આભાર આનો ધન્યવાદ - નિશાભાઈ મહેતા Jain Education International For Private & Personal Use Only
SR No.004927
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 4
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2003
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy