________________
વેદશાસ્ત્રઃ બૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ
૧૧૬
આ કારણોથી ક્યારેક વિશેષ પરિસ્થિતિમાં સાધુ-સાધ્વીને પરસ્પર મૂત્રનું આદાન પ્રદાન કરવાનો પ્રસંગ આવી શકે છે. તેનું જ આ સૂત્રમાં વિધાન કર્યું છે તથા સામાન્ય સ્થિતિમાં પરસ્પર લેતી દેતી કરવાનો નિષેધ પણ કર્યો છે.
આચમનનો અર્થ શુદ્ધિ કરવું પણ થાય છે. પરંતુ અહીંયા પ્રબલ રોગ સંબંધી વિધાન હોવાથી માલિશ કરવાનો અર્થ જ પ્રસંગાનુકૂલ છે.
II વૃહત્કલ્પ સૂત્ર પરિશિષ્ટ સમાપ્તા
|
' ધર્મારાધન માટે F | પર્વ દિવસોની તિથિનો નિર્ણય | | | धर्म कर्मादिषु (प्रगट) तिथिरूपा तिथिरेव ग्राह्या । तिथिश्च प्रातः प्रत्याख्यान वेलायां या स्यात् सा प्रमाणम् । सूर्योदयानुसारेणेव लोकेऽपि दिवसादि व्यवहारात् । आहुरपिગાથા-વીડમસિય વરિ, પસ્થીમ પંડળીસુ.
ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अण्णाओ ॥१॥ पूआ पच्चक्खाणं पडिक्कमणं तह य नियम गहणं च । जीए उदेइ सूरो, तीए तिहिए उ कायव्वं ॥२॥ उदयम्मि जा तिहि सा पमाणं, इयराए कीरमाणीए ।
आणाभंग अणवत्था मिच्छत्त विराहणं पावे ॥३॥ ભાવાર્થ – ધર્મકાર્યોમાં જે વ્યવહારિક તિથિ હોય છે તે જ સ્વીકારવી જોઈએ. ચાતુર્માસી, સંવત્સરી, પાંચમ, આઠમ, પાખી વગેરે એ જ તિથિઓ હોય છે કે જેમાં સૂર્ય ઉદય થાય છે, અન્યતિથિ નહીં. પૂજા, પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, નિયમ ગ્રહણ આદિ ઉદય તિથિ(વ્યવહારિક તિથિ) અનુસાર કરવી જ પ્રમાણિક થાય છે. અન્ય અવ્યવહારિકતિથિએ ઉક્ત કાર્ય કરવાથી આગમ આજ્ઞા ભંગ કરવાનો દોષ લાગે છે તથા અન્ય પણ અનેક દોષો લાગે છે– અભિ રા. કોષ ભાગ-૩ ‘તિહિ.
સારાંશ પુસ્તકોના વિષયોમાં શંકા-કુશંકા કરી કર્મબંધ ન કરતાં જિજ્ઞાસાથી આગમ મનીષી મુનિરાજશ્રીથી પત્ર સંપર્ક કરી જ્ઞાન–વૃદ્ધિ કરવી જોઈએ.
નિવેદક - જીગ્નેશ બી. જોષી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org