________________
૯૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીતલ
છોડાવી શકાય તેમ રાજાનો આદેશ હોય, ત્યારે એકને છોડાવનાર બાકીના પાંચ પુત્રોની ફાંસી માન્ય રાખે છે તેમ ન કહી શકાય! આ જ રીતે અસમર્થતાના કારણે શ્રાવકથી જેટલો બની શકે તેટલો તેને ત્યાગ કરાવાય છે. સાધુ કયારેય પણ ગૃહસ્થની કોઈ પણ છૂટ કે આગારને સમર્થન આપતા નથી.
આ રીતે અનેક તર્ક-પ્રતિતર્કદષ્ટાંત આદિ થી સમાધાન કરવામાં આવેલ છે, અંતમાં ઉદક શ્રમણ પોતાની જાતને સમર્પિત કરી પાંચ મહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરી લે છે. નધિઃ વધુ માહિતી માટે ગુરુપ્રાણ આગમ બત્રીસીના આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.
હું
I બીજો શ્રુતસ્કંધ સંપૂર્ણ
તારા
----
----
-
-
II સૂત્રકૃતાંગ સૂત્ર સારાંશ સંપૂર્ણ II
--
સારાંશ સાહિત્યના મહત્ત્વપૂર્ણ વિષયો :
I ભાગ
વિષય . (૧) | ચાર બુદ્ધિ પર કથાઓ, રાજા પ્રદેશના કથાનકથી શિક્ષાઓ. | (૨) | એકલવિહારથી મુક્તિ, શુદ્ધાચાર–શિથિલાચાર, નિયંઠા સ્વરૂપ, પાસસ્થાદિ
સ્વરૂપ. ૧૨ વ્રત ધારણની વિસ્તૃત અને સંક્ષિપ્ત વિધિ, ચૌદ નિયમ વિસ્તાર
અને ધારણ વિધિ, વંદન વ્યવહારના રહસ્યો, ઉપદેશી ભજન અને છુટક બોલ. (૩) / નિત્ય–ગોચરી સંવાદ, દંત મંજન, રાત્રિભોજન, ચાલવાની વિધિ, પ્રતિલેખન ,
વિધિ, પરઠવવાની વિધિ, તપ સ્વરૂપ, ધ્યાન સ્વરૂપ, તેત્રીસ બોલ વિસ્તાર સંઘમાં પદ વ્યવસ્થા, અધ્યયન વ્યવસ્થા, પ્રાયશ્ચિત્ત અનુભવો. ગાંગેય અણગારના ભાગનો વિસ્તાર, ગૌશાલકનું વિસ્તૃત કથાનક. ગુણસ્થાન સ્વરૂપ કર્મગ્રંથ ભાગ- ૨ અને ૩નો સાર. ખગોળ, ભૂગોળ સંબંધમાં વૈજ્ઞાનિક અને જેનાગો. વૈજ્ઞાનિકોને ચેલેન્જ. I આગમ, ગ્રંથ, મંદિર, મૂર્તિ, મુહપત્તી, દિગંબર, તેરાપંથ, આચાર પરંપરાઓ, ! સંવત્સરી વિચારણા આદિ વિષયો સંવાદ શૈલીમાં કલ્પસૂત્ર અને મહાનિશીથ 1 સૂત્ર સંબંધી અનુભવો. સામાયિક અને પ્રતિક્રમણના વિશિષ્ટ પ્રશ્નોત્તર. 1
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org