________________
Aજી ૨૦૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
જ્ઞાન વૃદ્ધિના અગિયાર બોલ - ૧. ઉદ્યમ કરવાથી જ્ઞાન વધે. ૭. કપટ રહિત તપ કરવાથી જ્ઞાન વધે. ૨. નિદ્રા તજે તો જ્ઞાન વધે. ૮. સંસારને અસાર જાણવાથી જ્ઞાન વધે. ૩. ઉણોદરી તપ કરે તો જ્ઞાન વધે. ૯. જ્ઞાનવંત પાસે ભણવાથી જ્ઞાન વધે. ૪. ઓછું બોલે તો જ્ઞાન વધે. ૧૦. જ્ઞાનીઓ સાથે જ્ઞાન ચર્ચા કરે તો જ્ઞાન વધે. ૫. જ્ઞાનીની સંગત કરે તો જ્ઞાન વધે. ૧૧. ઈદ્રિયોના આસ્વાદ તજવાથી જ્ઞાન વધે. ૬. વિનય કરવાથી જ્ઞાન વધે. નહીં નહીં નહીં. :
૧. ક્રોધ સમાન વિષ નહીં. ૫. પાપ સમાન વેરી નહીં. ૨. ક્ષમા સમાન અમૃત નહીં. ૬. ધર્મ સમાન મિત્ર નહીં. ૩. લોભ સમાન દુઃખ નહીં. ૭. કુશીલ સમાન ભય નહીં.
૪. સંતોષ સમાન સુખ નહીં. ૮. શીલ સમાન શરણભૂત નહીં. શૃંગાર :
૧. શરીરનો શૃંગાર શીલા ૭. શુભ ધ્યાનનો શૃંગાર સંવર ૨. શીલનો શૃંગાર તપ ૮, સંવરનો શૃંગાર નિર્જરા ૩. તપનો શૃંગાર ક્ષમા ૯. નિર્જરાનો શૃંગાર કેવલજ્ઞાન ૪. ક્ષમાનો શૃંગાર જ્ઞાન ૧૦. કેવલજ્ઞાનનો શૃંગાર અક્રિયા ૫. જ્ઞાનનો શૃંગાર મૌન ૧૧. અક્રિયાનો શૃંગાર મોક્ષ અને
૬. મૌનનો શૃંગાર શુભ ધ્યાન ૧૨. મોક્ષનો શૃંગાર અવ્યાબાધ સુખ. સાત દુર્વ્યસન :
૧. જુગાર રમવું ૨. માંસ–ભક્ષણ ૩. મદિરા પાન અને ધૂમ્રપાન ૪. વેશ્યા ગમન ૫. શિકાર કરવો . ચોરી કરવી અને ૭.પરસ્ત્રી સાથે ગમન કરવું.
ઉપરોક્ત સાત વ્યસનવાળા મનુષ્ય નરક આદિ દુર્ગતિઓમાં જાય છે. પુણ્યવાનની ઉત્તમ સામગ્રી :૧. ક્ષેત્ર- (૧) ગ્રામાદિ ઉત્તમ સ્થાન, (૨) રહેવાનું ભવન, (૩) ચાંદી-સોના આદિ સામગ્રી, (૪) ગાયો, ભેંસો, ઘોડા આદિ અને નોકર-ચાકર; આ સર્વ સંયોગ મળવા. ૨. શ્રેષ્ઠ મિત્રોનો યોગ.
૬. આરોગ્યવાન શરીર મળવું. ૩. શ્રેષ્ઠ સગા-સંબંધીઓ મળવા. ૭. તીવ્ર અને વિમલ બુદ્ધિ મળવી. ૪. આદરણીય અને શ્રેષ્ઠ ખાનદાન મળવું. ૮. વિનયવાન અને સર્વને પ્રિય હોવું. પ. કાંતિવાન શરીર મળવું.
૯. યશસ્વી હોવું.
૧૦બળવાન-શક્તિશાળી હોવું. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org