SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૧૨: ઉપદેશી છુટક બોલ ૨૦૩ ઉપદેશી છુટક બોલ સર્વનું મૂળ શું? :૧ સર્વગુણોનું મૂળ વિનય. સર્વ બંધનું મૂળ રાગ. ૨ સર્વ રસોનું મૂળ પાની. ૭ સર્વદુઃખનું મૂળ શરીર. ૩ સર્વધર્મોનું મૂળ દયા. ૮ સર્વ શરીરનું મૂળ કર્મ. ૪ સર્વરોગનું મૂળ અર્જીણ ૯ સર્વ કર્મોનું મૂળ ૧૮ પાપ. પ સર્વ કલેશનું મૂળ હાંસી ૧૦ સર્વ પાપનું મૂળ લોભ. મહા પાપીના બાર બોલઃ૧. આત્મઘાતી મહાપાપી. ૭. જૂઠી સાક્ષી દેવાવાળો મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી. ૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી. ૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૪. ઉપકારીનો ઉપકાર ભૂલનાર ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. કે અપકાર કરનાર મહાપાપી ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી. ૧૧. બાલ હત્યા કરનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી. ૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી. દસ બોલ દુર્લભઃ૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે. ૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે. ૭. સાધુ મુનિરાજોની સેવા મળવી દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે. ૮. સૂત્ર સિદ્ધાંતની વાણી મળવી દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે. ૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે. ૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે. નવ દુષ્કર : ૧. આઠ કર્મોમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રતમાંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૩. ત્રણ જોગમાંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ. ૫. પાંચ ઈદ્રિયોમાંથી રસ ઈદ્રિયને જીતવી મહામુશ્કેલ.. છ કાય જીવોમાંથી વાયુકાયના જીવોની રક્ષા કરવી મહામુશ્કેલ. ૭. ભર યૌવનમાં બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહામુશ્કેલ. ૮. કંજૂસ દ્વારા દાન કરાવવું મહામુશ્કેલ. ૯. પાંચ સમિતિમાંથી ભાષા સમિતિનું પાલન મહામુશ્કેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy