SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત ૧૦. લીલા શાકભાજી ફળ આદિ () કંદમૂળ () જાતિ ઉપરાંત ત્યાગ. ૧૧. સૂકોમેવો – જાતિ () ઉપરાંત ત્યાગ અથવા અમુક ચીજનો ત્યાગ. ૧૨. સવારી –હવાઈજહાજનો ત્યાગ અથવા મર્યાદા જીવનમાં () વાર, સમુદ્રમાં જહાજનો ત્યાગ અથવા મર્યાદા (). પશુની સવારી–તેની પીઠ પર બેસીને જવાનો ત્યાગ અથવા મર્યાદા જાતિ (), સ્થૂલ ક્ષેત્રની સવારી અમુક () નો ત્યાગ. ૧૩. ચંપલ – (જૂતા), રબર ચામડા આદિજાતિ (), બૂટ સેંડલ આદિ જાતિ () જાવજીવ. એક સાથે રાખવાની કુલ જોડી () ઉપરાંત ત્યાગ. ૧૪. સચિત ખાવાની જાતિ (), જાવજીવ, રોજ જાતિ () ઉપરાંત ત્યાગ. ૧૫. દ્રવ્ય – રોજ જાતિ (), જાવજીવ પર્વતની જતિ () ઉપરાંત ત્યાગ. દ્રવ્યઃ- (૧) લીલા શાક (ર) સૂકા શાક (૩) દાળ (૪) મુખવાસ (૫) મીઠાઈ (૬) પીવાલાયક પદાર્થ (૭) સૂકો મેવો (૮) વિગય (૯)ભોજન, રોટલી, ખીચડી આદિ, (૧૦) તળેલા પદાર્થ (૧૧) અન્ય પદાર્થ. વ્યાપાર જાતિ () ઉપરાંતનો ત્યાગ. કર્માદાન સંખ્યા () નો ત્યાગ. આગાર – ઉપરના નિયમોમાં ભૂલનો આગાર, દવાનો આગાર, બીજા કરી દે તો આગાર, નોકરી સંબંધી આગાર, ઘરને માટે આવેલી વસ્તુમાંથી કોઈ વેચવાનો પ્રસંગ આવી જાય તો આગાર. પુત્રાદિ આજ્ઞા વગર અથવા સલાહ વગર કંઈ કરી લેતો સ્વભાવ અનુસાર તેમાં સલાહ-સૂચન–બાગનો આગાર. ઉપર કહેલી સર્વે ય મર્યાદાઓ ઉપરાંત એક કરણ ને ત્રણ યોગથી ત્યાગ. અતિચાર પાંચ – (૧) ત્યાગ કરેલો હોવા છતાં પણ સચિત ને અચિત સમજીને અથવા ભૂલથી ખાવું અથવા કોઈપણ સચિત વસ્તુ ખાવી, તે પણ અતિચાર છે (૨) સચિત ગોટલી આદિથી લાગેલા ફળોને ખાય પછી ગોટલીને ઘૂંકવી અથવા તત્કાલ એટલે કે તરતજ ગોટલી આદિ કાઢીને ખાવું (૩) પાકું સમજી ને અપક્વ સચિત ખાવું (૪) અચિત સમજીને અધૂરા પાકેલા અથવા સેકેલા પદાર્થને ખાવા (૫) જેમાં ઝાઝું સચિત ખાવાનું હોય અને થોડોક જ અચિત ભાગ ખાવાનો હોય અથવા જેમાં ફેંકવાનું ભૂંકવાનું અધિક હોય અથવા જેમાં પાપક્રિયા વધારે લાગે અને લાભ ઓછો હોય એવી તુચ્છ વસ્તુઓ ખાવી પીવી. જેમ કે– કંદમૂળ, બીડી, સિગારેટ; તંબાકુ, ભાંગ; સીતાફળ, શેરડી આદિ. પંદર કર્માદાનનું સ્વરૂપ ૧. ઈંગાલ કમૅ– અગ્નિનો આરંભવાળો ધંધો, ધોબીકામ, રંગાટકામ, ગાળવાનું કામ, સુખડિયા, ભાંડભંજ, સોની, લુહાર આદિના ધંધા ૨. વણ કમૅ– વનસ્પતિના આરંભનો વ્યાપાર અથવા કર્મ, ખેતી, લીલા શાકભાજી કડ ર કમ રૂ . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004925
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 2
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy