________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
ભાવાર્થ :- ઉત્કૃષ્ટ ત્રણ ભેદની ચૈત્યવંદના શક્તિ હોતે છતે ઉભયકાળમાં કરવી યોગ્ય છે. વળી શ્રાવકોએ તો સવિશેષ અર્થાત્ વિશેષ સહિત કરવી જોઈએ. કારણ કે શ્રાવક માટે આવું સૂત્ર કહ્યું છે કે. I૧૬૧॥
भाष्यं ॥ वंदइ उभओ कालं, पि चेइयाइं थयर्थइ परमो ॥ जिणवर पडिमागरधू वपुप्फगंधच्चणुज्झतो ॥ १६२ ॥
ભાવાર્થ :- સ્તવન સ્તુતિમાં તત્પર તથા ચંદન, ધૂપ, પુષ્પ અને સુગંધી પદાર્થોની જિનવરની પ્રતિમાઓની પૂજા કરવામાં ઉદ્યમવાળો શ્રાવક ઉભયકાળ પ્રતિમાઓને વંદન કરે છે ।।૧૬૨
૫૫
भाष्यं ॥ सेसा पुणछबूभेया, कायव्वा देस काल मासज्जा । સમળેમિ સાવહિં, ચેયરિવાહિમાનું ૫૬રૂા
ભાવાર્થ :- શેષ જઘન્યના ત્રણ અને મધ્યમના ત્રણ ભેદ મળીને છ ભેદ ચૈત્યવંદનાના જે રહ્યા છે,તે દેશ-કાલ દેખીને સાધુ-શ્રાવકે-ચૈત્યપરિપાટી આદિમાં કરવા. આદિ શબ્દથી મૃતક સાધુના પરઠવ્યા પછી જે ચૈત્યવંદના કરીએ, તેમાં કરવા ।।૧૬।
આથી હે સૌમ્ય ! ત્રણ થોયથી ચૈત્યવંદના કરવાનો જે છઠ્ઠો ભેદ છે, તે ચૈત્યપરિપાટીમાં કરવાનો છે, એ પરમાર્થ છે. અને તમે જો કલ્પભાષ્યની તે ગાથાનું આલંબન કરીને ચોથી થોયનો તથા પ્રતિક્રમણની આઘતં ચૈત્યવંદનાની ચોથી થોયનો નિષેધ કરો છો, તે તો દહીંના બદલે કર્યાસ ભક્ષણ કરો છો.
એનાથી એ પણ જાણવામાં આવે છે કે તમને જૈનશાસ્ત્રોનો યથાર્થ બોધ પણ નથી. તો પછી ચોથી થોયનો નિષેધ કરવો. પણ તમારા માટે ઉચિત નથી. (૧૩) મળિયું 7 શ્રીત્વમાવ્યું થા ।
निस्सकडमनिस्सकडे चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं च चेइयाई नाउं एक्विक्किआ वावि ॥ १ ॥
ભાવાર્થ :- કોઈ ગચ્છના પ્રતિબંધ સહિતના જિનમંદિરને નિશ્રાકૃત કહેવાય છે. અને તેવા પ્રકારના કોઈ ગચ્છના પ્રતિબંધ વિનાના જિનમંદિરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org