________________
૫૩
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ ઘણા નમસ્કાર કરવાથી જઘન્ય મધ્યમ બીજો ભેદ રા નમસ્કારની પાછળ શકસ્તવ કહેવો, તો જધન્યોત્કૃષ્ટ ત્રીજો ભેદ. ૩
ઇરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવ, ચૈત્યદંડક એક એક સ્તુતિ આ કેહવાથી મધ્યમ જઘન્ય ચોથો ભેદ. ૪
ઇરિયાવહી, નમસ્કાર, શક્રસ્તવ, ચૈત્યદંડક એક થોય, લોગસ્સ કહેવાથી મધ્યમ-મધ્યમ પાંચમો ભેદ. પો.
ઇરિયાવહી, નમસ્કાર, શસ્તવ, અરિહંત ચેઇયાણે થોય, લોગસ્સ સવલોએ થોય, પુખર વરદી સુયસ્સ થોય, સિદ્ધાણં બુદ્ધાણં ગાથા ત્રણ, આટલું કેહવાથી મધ્યમોત્કૃષ્ટ છઠ્ઠો ભેદ. ||૬
ઇરિયાવહી, નમસ્કાર, શસ્તવાદિ દંડક પાંચ, સ્તુતિચાર, નમુત્થણ, જાવંતિ એક જાવંત એક, સ્તવન એક અને જયવીયરાય, આ કહેવાથી ઉત્કૃષ્ટ જધન્ય સાતમો ભેદ. //છા
આઠ થોય, બે વાર ચૈત્યસ્તવાદિ દંડક, આ કેહવાથી ઉત્કૃષ્ટ મધ્યમ આઠમો ભેદ. I૮માં
- સ્તોત્ર, પ્રણિપાત દંડક, પ્રણિધાન ત્રણ એની સાથે આઠ થોય, બે વાર ચૈત્યસ્તાવદિ દંડક આ કહેવાથી ઉત્કૃષ્ટોત્કૃષ્ટ નવમો ભેદ થાય છે. છેલ્લા //પ૪-૫૫-૫૬-૫૭-૫૮-૫૯માં (૧૨) વળી ભાષ્યમાં આગળ કહ્યું છે કે..
एसा नवप्पयारा, आइन्ना वंदणा जिणमयंमि ।
कालोचिपकारीणं, अणग्गहाणं सुहा सव्वा ॥१६०॥ ભાવાર્થ :- આ પૂર્વે જણાવેલા ચૈત્યવંદનાના નવ પ્રકારો શ્રીજિનમતમાં આચાર્ણ છે. આગ્રહરહિત પુરુષ ઉચિતકાલમાં જે કાળમાં જે ચૈત્યવંદના કરવી ઉચિત જાણે તે કાલમાં તે ચૈત્યવંદના કરે, તો સર્વ નવભેદ શુભ છે. મોક્ષફલના દાતા છે. I૬ના भाष्यं ॥ उक्कोसा तिविहाविह कायव्या सत्तिउ उभयकालं !।
सटेहिं उ सविससं, जम्हा तेसिं इमं सुत्तं ॥१६१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org