________________
૨૩
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
આ ગ્રંથમાં જે જે શાસ્ત્રોની સાક્ષી આપી છે, તેના નામ ૧. પૂ.આ.ભ.શ્રી દેવેન્દ્રસૂરિ કૃત ધર્મરત્ન પ્રકરણ. ૨. પૂ.આ.ભ.શ્રી દેવસૂરિકૃત જીવાનુશાસન ૩. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃત પંચાલક ૪. પૂ.આ.ભ.શ્રી શાંતિસૂરિકૃત ચૈત્યવંદન મહાભાષ્ય પ. પૂ.આ.ભ.શ્રી કુલમંડનસૂરિકૃત વિચારામૃતસંગ્રહ ૬. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરિકૃત પંચાશકવૃત્તિ ૭. પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિકૃતિ ઉપદેશપદવૃત્તિ. ૮. પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરિકૃત લલિતવિસ્તરા પંજિકા ૯. પૂ. શ્રી સંઘદાસ ગણિકૃત કલ્પભાષ્ય ૧૦. પૂ. શ્રી સંઘદાસ ગણિકૃત વ્યવહારભાષ્ય ૧૧. પૂ.આ.ભ.શ્રી ધર્મઘોષસૂરિકૃત સંઘાચારભાષ્યવૃત્તિ ૧૨. શ્રીગણિધરકૃત મહાનિશીથ ૧૩. શ્રીપૂર્વધરકૃત કલ્પસામાન્ય ચૂર્ણિ ૧૪. શ્રીપૂર્વધરકૃત કલ્પવિશેષચૂર્ણિ ૧૫. શ્રીપૂર્વધરકૃત કલ્પબૃહદ્ભાગ્ય ૧૬. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃતિ આવશ્યકવૃત્તિ ૧૭. પૂ.આ.ભ.શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા ૧૮. પ્રવચન સારોદ્ધારસૂત્ર વૃત્તિ ૧૯. શ્રીદેવસૂરિકા યતિદિન ચર્યા ૨૦. શ્રીભાવદેવસૂરિકૃત યતિદિન ચર્યા ૨૧. પ્રાચીનાચાર્યકૃત સમાચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org