________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૪૧
ત્યારબાદ શક્રસ્તવ કહીને સ્તોત્ર (સ્તવન) કહેવું. તે પછી આચાર્યાદિ વાંદીને પ્રાયશ્ચિતની શુદ્ધિ માટે ચાર લોગસ્સનો કાયોત્સર્ગ કરે, પારીને પ્રગટ લોગસ્સ કહેવો. આ રીતે દેવસિ પ્રતિક્રમણની વિધિ પૂર્ણ થાય છે.
નોંધ:- ઉપર બતાવેલી વિધિમાં પ્રતિક્રમણની આદિમાં ચાર થોયથી ચૈત્યવંદના કરવાની કહી છે. તથા શ્રુતદેવતા અને ક્ષેત્રદેવતાનો કાયોત્સર્ગ અને તેમની થોય કરવાની કહી છે.
આ લેખને સમ્યક્ત્વધારી માને છે, માનતા હતા અને માનશે પણ ખરા પરંતુ મિથ્યાર્દષ્ટિઓ તો ક્યારે પણ નહિ માને. તેથી સમ્યગ્દષ્ટિ જીવોએ ત્રણ થોયનો કદાગ્રહ અવશ્ય છોડી દેવા યોગ્ય છે.
(૪૫) ધર્મસંગ્રહ ગ્રંથમાં ચૈત્યવંદનાના ભેદ કહ્યા છે. તે પાઠ અહીં सजाय छे.
“सा च जधन्यादि भेदात्त्रिधा यद्भाष्यं
नमुक्कारेण जहन्ना चिड़वंदण मज्जदंडथुइ जुअला । पणदंड थुइ चक्कग, थय पणिहाणेहिं उक्कोसा ॥ १ ॥
व्याख्या : - नमस्कारेणांजलिबंधशिरोनमनादिलक्षण प्रणाममात्रेण यद्वा नमो अरिहंताणमित्यादि नम अथवैकद्वय श्लोकादिरूपे नमस्कारपाठपूर्वकनमस्क्रियालक्षणेन कारणभूतेन जातिनिर्देशाद्बहुभिरपि नमस्कारैः क्रियमाणा जधन्या स्वल्पा पाठक्रिययोरल्पत्वाद्वंदना भवतीति गत्यं ॥१॥
णामश्च पंचधा ॥ एकांगः शिरसो नामे स्याद्व्यंत्रः करयोर्द्वयोः ॥ त्रयाणां त्र्यंगः करयोः शिरसः तथा ॥१॥ चतुर्णां करंयोजन्वोर्नमने चतुरंगकः ॥ शिरसः करयोर्जान्वोः पंचांगः पंचनामने ॥२॥ तथा दंडकश्चारिहंत चेइआणमित्यादि चैत्यस्तवस्वरुपः स्तुतिः प्रतीता या तदंते दीयते तयोर्युगलं युग्ममेते एव वा युगलं मध्यमा एतच्च व्याख्यानमिति कल्पगाथामुपजीव्य कुर्वंति तद्यथा निस्सकडमनिस्सकडे, वि चेइए सव्वेहिं थुई तिनि । वेलं वचेई आणविनाउं एक्विक्किआ वावि ॥१॥
1
यतो दंडकावसाने एका स्तुतिदीर्यते इति दंडकस्तुतियुगलं भवति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org