________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૨૫ यावदष्टौ चैत्यवंदना या भवंतीति शेषः । इह च यद्यपि वैयावृत्त्यकरादयः स्वस्मरणाद्यर्थं क्रियमाणं कायोत्सर्गं न जानते, तथापि तद्विषयक कायोत्सर्गात् वसुदेवहिंड्युक्तस्य तृत्कर्तुः श्रीगुप्तश्रेष्ठिनं इव विघ्नोपशमादिषु शुभसिद्धिभवत्येव आप्तोपदिष्टत्वेनाव्यभिचारत्वात् यथास्तंभनीयाभिः परिज्ञाने आप्तोपदेशेन स्तंभनादिकर्मकर्तुः स्तंभनाद्यभीष्ठफलसिद्धिः । उक्तं च चूर्णौ तेसिमविन्नाणे विहु तन्नि सउस्सग्गउ फलं होइ । विज्धजय पुन्नवं धाइ कारणं संतताए एत्ति ज्ञापयति चैतदिदमेव कायोत्सर्ग प्रवर्तकं वेयावच्चगराणं मित्यादि सूत्रम् अन्यथाभीष्टफलसिद्धादौ प्रवर्तकत्वायोगात् उक्तं च ललितविस्तरायां तदपरिज्ञानेऽप्यस्मात्तच्छुभसिद्धाविदमेव वचनं ज्ञापकमिति श्रीगुप्तश्रेष्ठिकथात्वियम् ॥ ભાવાર્થ :- તથા પ્રવચન દેવતા સમ્યફદષ્ટિ દેવતાઓના સ્મરણ માટે વૈયાવૃત્યકર' ઈત્યાદિ વિશેષણો દ્વારા તેમની ઉપબૃહણા કરવા માટે, શુદ્રોપદ્રવને દૂર કરવા માટે, તેમના તે તે ગુણોની પ્રશંસા કરીને તેમનો ઉત્સાહ ઉત્પન્ન કરવા માટે અથવા તેમને કરવા યોગ્ય વૈયાવૃત્યાદિ કર્તવ્યોને પ્રમાદથી કરવામાં શિથીલ બન્યા હોય તો પુનઃ પવૃત્ત કરવા માટે અને ઉદ્યમશીલોની સ્થિરતા માટે, તેમને જણાવવા માટે અથવા પ્રવચનના પ્રભાવનાદિ હિતકાર્યોમાં પ્રેરણાર્થે ચરમ કાયોત્સર્ગ થાય છે. આ પૂર્વોક્ત નિમિત્ત પ્રયોજન ફલ છે. અને આ ચૈત્યવંદનાનો તાત્પર્યાર્થ છે.
અહીં જો કે વૈયાવૃજ્યકરાદિ દેવતા તેમના સ્મરણાદિ માટે કરાતો કાયોત્સર્ગ તે જાણતા નથી, તો પણ તેમના વિષયક કાયોત્સર્ગ કરવાથી વસુદેવ હિડીમાં કહેલ કાયોત્સર્ગ કરનારા શ્રીગુરૂશ્રેષ્ઠીની જેમ વિજ્ઞોપશમાદિક શુભસિદ્ધિ થાય જ છે. આમ પુરુષનું જે કથન છે, તે
વ્યભિચારી હોતું નથી. આથી જેમ સ્તંભની વિદ્યાને આસોપદેશથી સ્તંભનાદિ કર્મમાં પ્રયોજેલી ઈષ્ટફલની સિદ્ધિ તે વિદ્યાથી અધિષ્ઠાયિકાને જાણ્યા વિના પણ થાય છે. ચૂર્ણિમાં કહ્યું છે કે... તે વૈયાવૃજ્યકરાદિક દેવતાઓને જાણ્યા વિના પણ કાયોત્સર્ગનું ફલ વિધ્વજય પુણ્યબંધાદિ થાય છે. સંતતાળત્તિ. In
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org