________________
હતા. આજે આપના ક્લેવાથી જ આ પ્રતિમા અશાશ્વતી હોવાનું જાણવામાં આવ્યું બાકી અમે સૌ તો તે પ્રતિમા શાશ્વત જ હોવાનું માનતા હતા” તે સમયે પ્રભુ પ્રકાશે છે કે
હે ઇન્દ્ર! તીર્કાલોકની માફક દેવલોકમાં અશાશ્વતી પ્રતિમા હોતી નથી તેથી તમે તે પ્રતિમાને અહીં લાવો.” પ્રભુની આજ્ઞાથી ઇન્દ્ર શીઘ્ર તે મૂર્તિને લઇ આવ્યા, કૃષ્ણ મહારાજાએ હર્ષથી પૂજા કરવા માટે એ મૂર્તિ પ્રભુ પાસેથી લીધી. સુર, અસુર અને નરના ઇશ્વરો શ્રી નેમિપ્રભુને નમીને તેઓના શ્રીમુખેથી આ રૈવતાચલગિરિનું માહાત્મ્ય સાંભળવા
લાગ્યા.
પ્રભુ પ્રકાશે છે કે - “ આ રૈવતાચલગિરિ પુંડરીક ગિરિરાજનું સુવર્ણમય પાંચમુ મુખ્ય શિખર છે. જે મંદાર અને કલ્પવૃક્ષો વગેરે ઉત્તમ વૃક્ષોથી વીંટળાઇને રહેલું છે, તે મહાતીર્થ હંમેશા ઝરતા ઝરણાઓથી ભવ્ય પ્રાણીઓના પાપોનું પ્રક્ષાલન કરી દે છે, એ સ્પર્શ માત્રથી પણ હિંસાના પાપને ટાળી દે છે...
સર્વ તીર્થની યાત્રાના ફળને આપનાર આ ગિરિનાર દર્શન અને સ્પર્શનમાત્રથી સર્વપાપોને હણે છે.... આ ગિરનાર ઉપર આવીને જેઓ પોતાના ન્યાયોપાર્જિત ધનનો સુપાત્રમાં સદ્વ્યય કરે છે, તેઓને ભવોભવ સર્વ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે....
જ શી કરવી?...
જે પ્રાણી અહીં સુસાધુને શુદ્ધ અન્ન, વસ્ત્ર અને પાત્ર વહોરાવે છે, તે મુક્તિ રૂપી સ્ત્રીના હૃદયને આનંદ આપનારો થાય છે.....
આ રૈવતગિરિ ઉપર વસતા વૃક્ષો અને મયૂરાદિ પક્ષીઓ પણ ધન્ય અને પુણ્યશાળી છે, તો મનુષ્યોની શી
વાત કરવી.....
જે પ્રાણી અહીં ભાવથી જિનપ્રતિમાની પૂજા કરે છે, તે શિવસુખને પ્રાપ્ત કરે છે, તો માનવસુખની તો વાત
તે
દેવતાઓ, ઋષિઓ, સિદ્ધપુરૂષો, ગંધર્વો અને કિન્નરાદિ હંમેશા આ તીર્થની સેવા કરવા માટે આવે છે.... ગિરનાર ઉપર રહેલા ગજપદ કુંડ આદિ અન્ય પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે, જેમાં માત્ર છ માસ સ્નાન કરવાથી પ્રાણીઓના કુષ્ટાદિક રોગો નાશ પામે છે....”
આ પ્રમાણે બાલબ્રહ્મચારી શ્રી નેમિનિરંજનના મુખકમળથી ગિરનાર ગિરિવરનો મહિમા સાંભળીને પુણ્યવાન
Jain Ed
૧૩
erary.org