SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ મુહડિ મીઠું રે બહુ પરિ બોલી ઇ, કરીઈ પર ઉપગાર; અ તિ કિaઈ રે હાંઈ ન કોઇ, જીવીઈ જા જગસાર. સુ. ૪ પરનિં દુખીઆરે દેખી બહુપરિ, મન કરે સુકુમાર, પિતિ આપદ જવ આવી પડઈ, તવ થઈઈ કઠિન અપાર. સુ. ૫ પરસ્ત્રી દેખી રે નીચું ભાઇ, ટાલીઈ પરની નિંદ; પરધન લેવા રે મન કીજઈ નહીં, તે લી જઈ પરમ આનંદ. સુ૦ ૬ સામાયક પિસર નિતનિત કરે, પરિહરે પરહે પરમાદ; મન ઉનમાદરે કિ આણે રખે, રાખે રખે વિખવાદ, સુહ ૭ જુગતિ જતન કરિ જીવ ઉગારીઇ, વારીઈ વિષય વિકાર, સાર સંભાલરે કીજીઈ વ્રત તણી, ઉત્તમ એહ આચાર, સુ૦ ૮ સંવત સતરસિવરસ ય ત્તરિ, અહ્મારઈ પ્રાણઆધાર; સાહ શાંતીદાસ રે સુરલેકિંગ, તિહાં અહ્મા જાવું નિરધાર સુ તિણિ કારણિરે ભાવ ઊજલી, છઠ્ઠ નિશ નિરવાણ; શાંતીદાસરે સહેદર ધમના, મિલવા કહ્યું પ્રયાણ. સુ૦ ૧૦ એમ કહી નઇંરે અણસણ ઊચરી, શરણું ચારનારે કીધ; હાથ ઊંચે કરી તવ શ્રી પૂજ્યજી, સંઘનિં ધરમલાભ દીધ. સુ. ૧૧ હાલ ૧૦. રાગ-ધન્યાસીરી. સંભરિઆ ગુણ ગાવા મુઝ મનિ હીરના રે–એ દેશી. खंभातना श्रावकोने धर्मलाभ। શ્રી ખંભાઈત સુંદર બંદિરમાં વસઈ રે, સાહ સૂર ગુજાણ; જાણે રે, જાણોરે દેસી હરજીને સુત હેમજી રે. સાહ અમરસી વાછ ઘરમતણે ધણું રે, સહ પાસવીર જસરાજ; રાજિ રે, રાજિ રે સાહ પાસવીર કરમચંદને રે. સાહ શ્રીકરણ તે સોહિ શ્રીપતિ સાહન રે, સહ મેઘજી સોનપાલ, પાલિ રે, પાલિ રે જે આણુ શ્રીજિનરાજની રે. સાહ દેવજી વલી સેની વિમલસી જણાઈ રે, વાર ઈદ્રજી તરંગ રોલ, ચિલર, ચોલરે પરિરંગ લાગે જેનિં ધરમને રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy