SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ સાહ મૂલિઆ તણે સાહ અદિએ ભલે, સહ પનિઆ તણે દેવરાજ સાહ થાનસંઘ મેઘા પાસદત્ત નઈ, પરિખ ધરમદાસ કરિ ધરમકાજ.૧૬ સાહ વીરચંદ સૂરચંદ દેશાઈ વાઘજી, કહાનજી નાનજી દેસિ છે; હરે ઉદયસંઘ પ્રતાપસી અમરસી, સાહ ખેત સતીદાસ છે. ૧૭ સાહ તાલણસી તણે તારાચંદ, રતન ધના તણું સુત ઉછાહ; સાહ પાસવીર પરિખ જસૂ જ, સાહ લહજી બીજા સકલ સાહ. ૧૮ સાહ લાલજી વાઘા તણા વાઘેલા, આઘલા ધરમ કરવા ધસતા; સાહ રવજી અનિં ૫જી અડાં, ધન્ય જનની જગ્યા એહ સતા. ૧૯ પરિખ સુંદર ભલે વલી જસવીર સાહ, સાહગેવાલ સાહ સકલ સેજિં એહ પ્રમાપુરિમાંહ સેહાસિરિ, ધરમના કામ કરતા ન ખેસિં. ૨૦ રાજપુરવરતણું સાહ નવાપુરા, સહ અસાવલી સુગુણ ગાડી; અદલઈ દલપુરા શેખપુર સુખકરા, ફાર કુરમાન કુરમાનવાડી, સા. ૨૧ અવલ ઉસમાપુરા મીર મીરપુરા, નિજામપુર અહિમ્મદપુરા ધર્મ ધારી; વર શકંદરપુરા સાહબીબીપુરા, નામ કાલુપર કિતિગેરી. સા. ૨૨ રાજનગર તણે અનિ પુરાતણ, સંઘમિલિએ ઘણે સુગુરૂ પાસિં; નેહ નિજ મનિ ધરી દેહ તિમ સજ કરી, સીખ ભાખિં સુગુરૂ મન ઉલાસિં. સા. ૨૩ હાલ ૯-ભેલીડા હંસા રે વિષય ન રાચીએ દેશી. अंतिम उपदेश। સગુણ સનેહારે શ્રી સંઘ સાંભ, વચન અહ્મારૂં રે એક નેહ ધરોનિ જિનધરમ કીજીઈ, પીજીઈ અમૃત એહ. ૧ સગુણ સનેહારે શ્રી સંઘ સાંભ–આંકણી, સમતિ પામ્યું રે તુ ન ચૂક, જવ લગિ હુઈતનુ પ્રાણ; સમક્તિ પાખિરે એ જગિ જીવડે, પામિ દુખનિજે ખાણ. સુ. ૨ જિમ સિર હુંતી રે ન તજિ પાઘડી, ઉત્તમ પુરૂષ અપાર; તિમતુલ્લે જિનની આણ પાઘડી, તજો રખે શિરથી લગાર. સુત્ર ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy