SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સતર સતરોત્તરિ કાલ દુકકાલમિ, સાહજગÇ જિસ્યા એ છાજિં; અવલ વર વેલી સાવ સેનાતણ દેઈ જગિ જેહ ભાવઠિ ભાંજઈ. ૨ અભિનવા ઉઠીઆ સાહ શાંતીજિશા, રાઉ ઉમરા પાતશાહ વદીત ધરમ કારિજ કરા દુખ દારિદ્ર હરા, મનેહરા મનહરા લોકપ્રીતા. ૩ દાન ગુણિ જેહ નપ કરણ કાનિ કીઓ, પગુણિ જેહ રતિપતિ હરા; સાર ઉપગાર ગુણજેહવિકમ જિસ્યા, જાહ ગુણરાશિકરિ જગ ભરાય. ૪ પરતણી દાર પરિહાર કરતા સદા, સાર ભરવા સદા પુણ્ય પિતઈ; જેહ સુખ કામી જેહનિ ધામીઇં, પામીઈ તેહ સુખ એહ જોતઈ. ૫ સાહ રાયસંઘ દ્વધમાનને સિંઘસમ, સહ કલ્યાણુમલ દિણિંદ સુદરદાસને સાહ સુરચંદ જય, સાહ લાલચંદને મલકચંદ, સા. ૬ સાહ રહીઓ રૂષભદાસ ગુલાલચંદ, સાહ વાઘજીતણું સુત ભલેરા; દેસી રાય ભડવાય વાઘ ઘણું, દેસી સોમા તણું સુત ઘણેરા. ૭ દેસી આંરાય કપૂરભાઈ સવે, સાહ વીરાતણું ધરમદાસ તેજસી સાહ અમરચંદ અતિ ભલા, સહ ટેકર અનિ પુત્ર તાસ. ૮ સાહ ઉત્તમ નાનાસાહ પોમસી, સાહ સારંગ સમર સુજાણ; સાહ હરજી તણે સાહ રતનજી, મોદિયાં સાહ રાજપાલ ભાણ. ૯ સાહ ગેડીદાસ પ્રતાપસી સૂરજ, સાહ મનછપિતા જાસ છાંછા; ઇંદ્રજી ભૂલીઆ સાહધિનિઆ તણા, પુત્ર બે પૂરતા સકલ વાંછા. ૧૦ સાહ જગસીહ જગિ સીહ સરિખે સદા, સાહ સૂરચંદ રુપચંદ ભાઈ સાહ શાંતીદાસ ડીંડૂ તણુ ગુણ ઘણું, સાહ નારાયણ સુખદાઈ. ૧૧ સહ મંગલતણે છાછો , સાહજિણદાસને નેમિદાસ; સાહ ડુંગરસીહ સાહ હીરા મેઘજી, સાહિ સુંદર સાહ વીરદાસ. ૧૨ પરિખ વર લાલજી પરિખ ઠાકર તણે, સાહસબઈ તણો રવજી રાજિં સાહ વલી ભાઈ તસ લાડિકે, સાત ઇંદ્રજી ધનજી વિરાજિ. ૧૩ પજી દેવજી સાહ અખઈ વલી, સાહજેઠા તણે ધરમદાસ; સાહ ઉદયસંઘ સાહપની સુત , સાહસમાતણે નેમિદાસ. ૧૪ સાહ ઓમકરણને સાહ સૂર સદા, સંઘવિ જયચંદનિ સોમકરણ જવહરી મેઘને મેઘ પરિ ગાજતે, આસપૂરણ સદા આસકરણ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy