________________
પ
ત્રિપાલીક' નાતિના નાદ, એહેવુ' નગર શ્રી અહિમ્મદાવાદ, ચતુર પુરૂષ વડરાઇ” કરિ, જિહાં ઘેાડા ધારા ગતિ ધરઇ’; ગાયન ગાઇ" સરલઈ સાદ, એવું નગર શ્રી અહિંમ્મદાવાદ, ધજા તારણુ મંડપ પૂતલી, કૈારણીઇ” બહુ શેાભા મિલિ; જેહમાં એહવા જિન પ્રાસાદ, એવું નગર શ્રી અહિમ્મદાવાદ. આપ રુપથી અધિકાં ઘણાં, નિર્ખી રુપ જિહાં રામાતણાં; ઇંદ્રાણી મૂકઈં ઉનમાદ, એન્ડ્રુવું નગર શ્રી અહિમ્મદાવાદ. જિહાં વાહિની દાહિ'ની વહુ, જિહાં લક્ષ્મી નિશ્ચલ થઈ રહિ’; જિહાં ષટ રિસણુના સ’વાદ, ઐહવું નગર શ્રી અહિમ્મદાવાદ. જિહાં દાની દાન દેતા સિ', કલાવત કલા અભ્યસઈ; પુણ્યવત પરિહરઇ’ પ્રમાદ, એવુ' નગર શ્રી અહિમ્મદાવાદ
દૂહા.
શ્રી સુત શાંતીદાસને, વરધમાનને સાર; વલી વિશેષ વાઘજી તણું, સહૂ મિલિ કીઓ વિચાર. ભગવનજીનઇ” ભગતિસુ, પધરાવી જઇ અત્ર; ચઉમાસામાં ચીખલઈ, નિત કિમ જઈ તંત્ર. ઇમ સમઝોનિ સંચસુ, પધરાવ્યા ભગવન્ત; મૂલાસેઠ ઉપારિ’, મહાચ્છવ કરઇ મહાજન, નિશિદિન પૂજÛ પાઉલાં, નિશિદિન અઇસ'પાસિ, ગાઇ ગ’ધ્રુપ ગુણીજના, નિશદિન મન ઉલાસિ સરલઇ સાહિ' શ્રાવિકા, સાંઝી દીઇ સુજાણુ; રાત્રિજંગ રુડા કરઇ, ઘર ધિર રગ મંડાણુ.
હાલ ૮. ડખાની દેશી-રાગ-અસાઉરી.
Jain Education International
C
For Private & Personal Use Only
૪
૬
.
3
૪
अमदावादना सेठिआओना नामो।
સાહુ શાંતીદાસના સુત સવે સુદરૂ, રતનપર રતનસાહુ રાજિ; સાહ લિખમીચ'દ સાહ માણિયગ્ર', હુંમસાહુ ચતિ' વાજિ', ૧
૫
www.jainelibrary.org