SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ સાહ અરજી વાઘજી ભાઈ પરિખ ભાણ સુત સહિ; સહ સુંદરસાહ રાજધર ધરમી, સાહ માધવજી મન મેહિ. શ્રી. ૪ ગાંધી ઓધવ અનિ સાહ વાછઓ, સાહ પૂજીએ સુખદે, સાહકિકે દેવકરણને નંદન મુખ જિયે પૂનિમ ચંદ. શ્રી. ૫ સાહ ડુંગરસી સિલેકસી બિં ભાઇ, સાહ કહનજી સુત સેહિ; સાહ હરદાસ સિવદાસ બિં ભાઈ, મેવાડા મન મેહિ. શ્રો૬ સાહ રતનજી કહાનજી જિં, સોની શ્રી રૂષભદાસ; સાહ આસકરણ તે સહ મંગલને, સાહ સતેષી સુખ વાસ. શ્રી. ૭ સાહ જેઠા સુત હંસરાજ સાહ, સાહ વાહૃા ગુણભંડારા; સાહ સુંદર ધરમદાસને સુત, સકલ વરધમાન કંસારા, શ્રી. ૮ સુલતાણપુરના ભાવિ સારા, ભાવસાર સહુ આવ; ભગતિ કરઈ ભગવાનજી કેરી, આણંદ અધિકઉ પાવઈ. શ્રી. ૯ ઈત્યાદિક શ્રાવક ગુણ ભરિયા, દરિઆ જેમ ગંભીર એક મુખશું કેતા ગુણ કહીઈ, શ્રીસંઘ સાહસવીર. શ્રી૧૦ શંખ શતક પુકલી આણંદ, વલી અરહદાસ પૂતા; તે સરીખા રાજપુરના શ્રાવક, ધરમતનું ધુરિ જૂતા. શ્રી. ૧૧ પૂજા પ્રભાવના સાહમવચ્છલ, દાન અવારિ દેવિ; ભાવ ધરી ભગવનજીના, ચરણકમલ નિત સેવિં. શ્રી. ૧૨ હાલ ૭, રાગ-ઉપઇ. अहमदावाद-वर्णन। જે માંહિ વરતિ જયજયકાર, જેમાં સકલ વસ્તુ વિસ્તાર જે દીઠઈ ઉપજઈ આલ્હાદ, એહવું નગર શ્રી અમિદાવાદ. ૧ જેમાં સુજન લેક િઘણું, પહુચાડિ મનની કામણું જે દીઠિનાઈ વિખવાદ, એહવું નગર શ્રી અહિમ્મદાવાદ, ચોરાસી ચઉટ જિહાં ભલાં, વસ્તુવાનાં જેઈઈ તેતલા; ઠામિ ઠામિ જિહાં સકલ સંવાદ, એહવું નગર શ્રી અહિમ્મદાવાદ. ૩ જિહાં મદ ગલતા મયગલ ગમઈ, ચઉઘડિઓ નિત્ય નિત્ય ગડગડિ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy