SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩ ૨ તણિ ધી ઘણા કારણ જાય ઈત્યાદિક તીરથ યાત્રા ફલ, સંઘ ચતુરવિધ સાથિ રે; લીધાં કીધાં કાંમ ધરમનાં, બીજાંઈ નિજ હાર્થિ છે. દિ. ૩૬ કેવલી ક્લિાથિકે જીવે વધ હુઈ, ઈમ કહિતાં જેણિ વાર્યા રે; સુદ્ધ ધરમ સમઝાવી જગમાં, ઘણુ જીવ જેણુિં તાર્યા છે. દિ. ૩૭ ધરમસાગર તણિ ધીંગડ મલ, વાદીના નાદ ઉતાર્યા રે; સુદ્ધ પરુપી જગ જસ લીધે, ઉત્સુત્ર ભાષતા વાર્યા રે. લબ્ધિસાગર તણે લીલાપતિ, સકલ કલા ભંડાર રે, નિરતી ચાર સંયમ પાલીનિ, કીધો આતમ ઉધાર ૨. દિવ રાજનગર પ્રમુખવર ક્ષેત્રે, રહી માસિં પંગિ રે, લાભ ઘણું ધરમના લીધા, દીધા ભવિજન રંગ રે. દિ. ૪૦ ઈમ વસુધા તલિ વિહાર કરતા, સંવત સતર એકવીસિં . શ્રીરાજપુરિ ચઓમાસિ પધાર્યા, શ્રી પૂજ્યજી ઘણી જગીસઈ સે.દિ. ૪૧ શ્રી વૃદ્ધિસાગર સૂરીસર સમઝુ, શ્રી ગુરૂ સેવાનિ કાજિ રે; ચોમાસું ગુરૂ પાસિં રહીઆ, વિનય વિવેક વિરાજિ રે. દિ૪ર વાચક ચક ચૂડામણિ સરિ, રતનસાગર રુડી રીતિ રે; નિજ ગુરૂ પાસિં ઉલાસધરી, રહિ સેવા કજિ પ્રીતિ રે. દિ. ૪૩ પંડિત સૂરસાગર હરસાગર, માનસાગર ઉલાસિં રે, સંદરસાગર રહે આ જ લેવા, સેવા કરવા પાસિં છે. દિ. ૪૪ હાલ ૬. રાગ–મેરી. વાચકરાય નેમિસાગર ગુરૂ મેરે–એ દેશી राजनगरनो श्रावकसमुदाय । શ્રી સંઘ રાજપુરાને, પર ઉપગારી સુદ્ધ આચારી, ધરી ધરમ ધુરાને; શ્રી સંઘ જ્યા જ્યા રાજપુરાને–આંકણી. ૧ પરિખ સંઘજી કેરે નંદન, પરિખ અમરચંદ સુખદાઈ સાહ દેવકરણ રતન શાંતીદાસ, સહ નાના સગા ભાઈ. શ્રી. ૨ સાહ મેઘજી રાયચંદ, અમીપાલ જેઠા રામજી રાજઈ; વેણી દેસી તણે સુત વાઘે, તસ પીત્તરાઈ પારસવીર છાજિ. શ્રી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy