________________
પ
ઇત્યાદિક સહૂ શ્રાવકનિં વલી શ્રાવિકા રે, એદ્ધતિ અહ્વારો નેહ; નેહિ રે, નેહિં' રે ભાઇ ધરમલાભ પહુંચાડયા રૅ.
હાલ ૧૧. વીઆની દેશી.
सुरतना श्रावकोने धर्मलाभ |
લાલા સુતિ સહર સે હમણું, ઘણું ચતુરાઇનું` ઠામ રે; લાલા યલ ખીલા ધરમના, કર રગ રંગીલા કામ રે. સૂ૦૧ લાલા સાહુ ઉદયસંઘ સુત સુંરુ, સાહુ કીકે લીલ વિલાસ રે; લાલા તસ ભાણેજા હેજિભર્યાં, શાહુ શાંતીદાસવીદાસ રે, સૂ૦ ૨ લાલા વુહુરા નેમિ વખાણીઇ, ઘણા ધરમ નીમનેા ધામરે; લાલા સાહુ ધરમદાસ નાગજી ભલા, સાહુ પ્રેમા કૅમલસી નામ રે. સૂ. ૩ લાલા પરિખ હું સર્જી લાલજી, સેાનો રવજી ઈંદ્રજી આણુંદ રે; લાલા સાહુ મેધા મ’ગલ અતિભલા, પરિખ વીરદાસ ગોવિંદ્ર રે. સૂ. ૪ લાલા સાહ માણિકયજી વજીયા, પરિખ ભૂલજી ભાણજીચંગ રે; લાલા સાહ વર્ધમાન વજીએ વલી, સાહુ ધરમદાસ જેસ`ગ રે સૂપ લાલા સાહુ ધનજી સુત સાહુ વીરજી, પરિખતુલસી વિમલ વખાણુ રે; લાલા સાહુ ધનરાજ સાહુ માહવજી, સાહ સુમતિ વઇ જિન આણુ રે, ૬ લાલા ઇત્યાદ્ધિક સહુ સ`ઘનિ, ભિલ લેઇ અન્નારૂ નામ રે; લાલા ધરમલાભ પહુંચાડયા, કહ્યા કર્યાં ધરમનાં કાંમ રે.
હાલ ૧૨. રાગ-મલ્હાર.
નેસિસાગર ઉવઝાય ચઉ'માસુ` આવીયા રે—એ દેશી.
बहनपुरना श्रावकोने धर्मलाभ |
અરહાંનપુરના સંઘ સહિન' સુખ કરું રે, સાહુ સયવચ્છ મુખ્ય તે ધરમ ધુરંધરુ રે; સાહુ ઇંન્ના ધન ધન્ન લાધાના ગુણ ઘણા રે,
એ ત્રિğ' ભાઇ જાણુ કુઅર અમરા તણા
રે.
Jain Education International
For Private & Personal Use Only
સૂ
પ
સિ કચ
ક્રિસ ગુ
કિ કુ॰ ૧
www.jainelibrary.org