________________
હાલ ૪. રાગ–મારૂણી. अमदाबादमा प्रवेश । રાજનગરને રે સંઘ ઉમાહિએ રે, વાચકજીનિ વાંદવા કાજિક સાજ કરિ રે સહુ ચાલવા તણે રે, બહિલ ઘેડા ગજરાજ
- રાજનગરને રે સંઘ ઉમાહિએરે–આંકણી. ૧ ચંગ વિરાજિત રે રંગિં ઉજલારે, ધરિ ધેરી સુકુમાલ; તરલ તુરંગારે કુરંગ પરિ ગતિ કરા રે, ઘમ ઘમિ ઘૂઘર માલ, રા૦ ૨ ફદિ કુંદાલારે વેઢ વેઢાલડા રે, ભૂષણ ભૂષિત અંગ; કેઈ બÚઠારે બહિલ સેજવાલડી રે, કેઈ બUઠ પવર પાવંગ. ર૦ ૩ કેઈ બઈઠારે ખડસલ ગાડલી રે, કેઈ બઈઠા ગઈઓ વહિલિ, કેઈ બઈઠારે સષર સુખાસને રે, કેઈ બઈઠા પાલખી પહિલિ. રાત્રે ૪ કેઈ અઈઠા રે સુરંગ તુરંગમે રે, કેઈ બઈઠા ગજવર બંધ તે માંહિ મુખ્ય રેસાહ શાંતિદાસજી રે, જેના મોટા પ્રબંધ, રા. ૫ ફરહર ફરકઈ રે ધજા નેજા ઘણુરે, વાજિં વાજિં વાજિત્રની કેડિક ગુણિયણ ગાય રે ગુણ ગુરૂજી તણું રે, સંઘ નઈ કર જોડિ. રા૦ ૬ વાચક રાજા રે મુગતિસાગરવ રે, રાધનપુર વિર ઠામ; તિહાંથી જુહારી રે પાસ સંખેસરે રે, સંઘવંદા વીરમગામિ. રા. ૭ અંગ પૂજા રે સંઘઈ તિહાં આચરી રે, લખ પરિ લાહણિ કીધ; સંઘ સંઘાતિ વાચક રાયજી રે, અહિમ્મદાવાદ આવ્યા રેપ્રસીદ્ધરા. ૮
દૂહા.
साह शांतिदास- ममत्व ।
વખત વડું વાચક તણું, કહી કીજઈ વત્તિ, તેહિજ કારણ સંપજઈ, જેણુિં વાધાઈ સંપત્તિ. વિજયદેવનિ સાથિ તવ, મિલી રચીઓ પરપંચ, તે સમજીનિ સાહજી, સૂધ કે સંચ. દિ. ૨૦ વાચકનિ કહિ સાંભલે, ઈણિ તિલે નથી તેલ આ ભૂલ ઉપારિ, હુસિં બહૂ રંગરેજી પ્રભાતિ રે. દિ. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org