SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તવ બોલ્યા વાચકવરુ, વારુ કીજઇ સિદ્ધિ શ્રી લબ્ધિસાગરગુરૂનામથી, હસ્યઈ બલિ ઋદ્ધિ. વાચકરાય પધારિયા, મલ ઉપાસિર મદ્ધિ શાહુશ્રી શાંતિદાસજી, બહુપરિ કીધી બુદ્ધિ. જતી જુગતિ કરી મેલિઆ, ગીતારથ ગુણવંત; મેલ્યા શ્રાવિક શ્રાવિકા, ઉપાસિરા અનંત. ઈહાંતે વાત અનંત ઈિ, કહિતાં નાવ પાર; આચારિજ પદ પામિઆ, તે સાંભલે વિચાર. હાલ ૫. રાગ-આસાફરી. राजसागरने आचार्यपद । શારદ માત મયા મુઝ કી જઈ, દિજઈ વચન રસાલા રે; વાચક મુગતિસાગર ગુણ માલા, ગાતાં મંગલ માલા હાં રે ભાઈ લહઈ લચ્છિ વિસાલા રે. દિહાડે આજને રે. સહુ સંઘનિ આનંદ કરી; સહુ પાપ તાપ ભયવારી, સહ દિવસ માંહિ મને હારી, એહની હું જાઉ બલીહારી. દિ૨ રાજનગર મેટું જગમાંહિ, સાહિં એિ ઉછાહ રે, વસ્તુપાલ વૃધમાનતણે સુત, લિઈ લખમીને લાહે રે. હરે ભાઈ મનમાં ઘણે ઉમા. દિ. ૩ સંવત સેલ છયાસીઆ વર્ષ, હરખેં જેઠ માસે રે, પર શનિ અનુરાધા ગઈ, સરખે સૂર પ્રકાસઈ. દિ. શ્રી મહાવીર-વિહારિ સારઈ, સારાં વાજિત્ર વાજિં રે; ધવલ મંગલ બાલા ગુણ માલા, ગાતાં અંબર ગાજિશે. દિ. પ પના પ્રભાવના ઘણાએ થાતાં, ગાતાં જિગ ભાટે રે, ૩૪ પદ મછવ જોવા, લોક મિલ્યા થાટે થાટે રે. દિ. જયા રીસર મટા, મેટું કીધું કામ રે; ચઉમાસું વ વાચકનિ, રાજસાગરસૂરી દીધું નામ રે. દિછે બુધ રાજનગર ભણી ભાગ્ય તણે ભંડાર રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy