________________
દિન કેતલે તે તિહાં પહુતા, શ્રી સંઘનિ હૂઈ જાણ રે, દેહરિ આદિજિર્ણોદ કેરિ, ઘણુ રંગ મંડાણ રે. જૂઓ. ૪ સંઘ ચતુરવિધ તિહાં કણિ મિલિઓ, વિલિ મિલ્યા તે બહુલા લેક રે બુધ મુગતિસાગર વદન સુંદર, જૂઈ રવિ જિમ કેક છે. જૂ૦ ૫ આનંદ પૂરિ સંઘ સૂરિ, વાસ નિજ કરિ લીધ રે, શ્રી આદિદેવ દયાલ આગલિ, ઉપાધ્યાય-પદ દીધા છે. જૂઓ૬ મહેપાધ્યાય શ્રી મુગતિસાગર, ઈમ કહી વંદન કીધું રે; પૂરવ પુણ્ય પસાઈ પૂરિ, સંઘ મનોરથ સીધરે, જૂઓ૦ ૭ શ્રી આદિદેવ હારી વલિઆ, વાજતિ નીસાસુ ભાટ ભેજિંગ બિરૂદાવલી બેલિં, તુઝ ભાગ્ય ઉગ્યા ભાણ રે. જાત ૮ ધવલ મંગલ બાલા બલિ, ગાયન ગીત રસાલરે; બાંધ્યા તલિઆ તાર તેરણ, વંદનમાલ વિસાલરે. જૂ૦ ૯ પરભાવના નાલેર કેરી, રુપઈએ ભરપૂર યાચક જનનિ દાનજ દેઈ, દરિદ્ર કીધું દરરે. ઘરિ ઘરિ રંગ વધામણું થાઈ, ઘરિ ઘરિ તલિયાં ત્રાટરે; ઘરિ ઘરિ વાચકરાય પહુચઈ, પાયઈ ઠવતા પાટરે. ધરમને બહુ લાભ લેતા, ઉમાસિ પૂરો કીદ્ધ રે, મરૂષર દેશિ પધારતા પૂજ્યઈ, લાભ લખપરિ લીધા છે. જૂ આવતઈ ચઉમાસિ આવ્યા, ભિનમાલ મઝારિ રે, લાભ લખ પરિતિહાઈ લીધા, હુઆ જ જ્ય કાર .
૧
૦
જૂ૦ ૧૧
મુગતિસાગર વાચક તણા, પુણ્ય તણિ સકેત; જો જે કારણ મિલિ તે સહુ સંપદ હેત.
ચઉમાસું વીતા પછી, વાચકરાય વિશેષ; બુધ રાજનગર ભણી વિચરવા, ઉત્તમ કરિ અશેષ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org