SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સુરકુમરી ગુણ ગાય રે, વાજિત્ર નાદ ન માય રે; સ્વર્ગે વિમાન તે જાય છે. દૂહા આચારજ પદ ઓચ્છ, રુપઈયા વીસ હજાર ઉદેપુરને સંઘ વાવરે, વરત્યે જયજયકાર, સંપ્રતિ વિચરે ગુરૂતણુ, પટધારી ગુણમખાણ, શ્રીવિજયક્ષમાસૂરિસરુ, તે કરે સદા કલ્યાણ. હાલ ૭-રાગ ધન્યાસીરી. કરંદારા શ્રીવિજયપ્રભસૂરી સસ પુરંદર, સુંદર વાચક રાજા રે, વિમલવિજય નિરમલ ગુણ આગર, જેહના ચડત દીવાજ રે. શ્રી૧ મુદ્રા જેહની મેહનગારી, શાસન સેહ વધારી રે; કીતિ જેહની જગમાં સારી, ગુણ ગાવે નર નારી રે. શ્રી૨ પરંપરા વાચકપદ ધારી, જેહના શિષ્ય ગુણગેહા રે, શુભવિજય ભવિયણ પડિ બહે, સુવિહિત મુનિ માંહિ રહારે. શ્રી. ૩ કલશ. વિયરન સૂરિજ સુંદર ગ૭ ગયણ દીવાયરે, જગ ચિત્ત રંજન કુમતિ ભંજન કુલ પજ કલાધરે; સંપત્તિ દાતા સુખ વિધાતા કુસલ વલ્લિ પહરે, તસ ચરણસેવક રામવિજયે ગાયે ગુરૂ ગુરૂ જ કરે. इतिश्री परमपुरन्दरभट्टारकश्री १०८ श्रीभट्टारक श्रीविजयरत्नसूरीश्वरनिर्वाणस्वाध्याय सम्पूर्णम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy