________________
श्रीराजसागरसूरि-निर्वाणरास।
દૂહા, मंगल-प्रस्ताव।
વદ્ધમાન જિનવર પ્રવર, વદ્ધમાન ગુણગેહ, સલ લેક વન સિંચવા, અવલ આસાઢે મેહ. સિદ્ધારથનુપકુલતિલે, ત્રિશલામાત મલ્હાર, ચરમ જિનેસર ચિત ધરી, રચણ્યું રાસ ઉદાર. શ્રીરાજસાગરસૂરીસરૂફ તપાગચ્છનું રાજ, રુડી પરિ પાલી સહી, કરી ધરમનાં કાજ. સુરવરનિ વંદાવવા, જિમ પહુતા ભગવ; તિમ સંખેપિં હું કહું, સુણ સહુ સજજ
હાલ ૧. રાગ–ગાડી. जन्मस्थानादि-नेमिसागरनिर्वाण ।
મહિમંડલ માંહિ, અછઈ દેશ અનંત; તે માંહિં ગાજિ, ગૂજર દેશ મહંત. તે માંહિં મોટું, સહિપુર નામિં ગામ; જાણે કરિ સાચું, સુર રમવાનું કામ, તિહાં સાહશિરોમણી, દેવિદાસ ગુણગેહ; તસ વરણી કોડા, શીલ અલંક્તિ દેહ, તિથુિં જાય યર, નિરુપમ ૫ સરુપ, ઊજલ ગુણ ભરિયા, જિમ જલ ભરિયા ફૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org