________________
૨
૩
૪
સુંદરરૂપ સોહામણે, હસિત વદન ગુરૂરાય રે, અભિય સરિસા રે બેલડા વસા નવિ જાય રે, જે ગુરૂ અમ માય રે, સમરે રાણુને રાય રે, નર નારી ગુણ રાય રે.
તે સંવત સતર વિહેતરે જાણી નિજ નિરવાણ રે, ભાદ્રવી ઉજલ આઠમે શ્રીવિજ્યક્ષમાસૂરિ ભાણ રે, આચારજ ગુણ ખાણ રે, ગુરૂજી ઉલટ આણ રે, થાપ્યા તે નિજ ઠાંણુ રે.
તે અણસણ કરે એવી હાર રે; શ્રાવક શ્રાવિકા ગુરૂ મુખે ઉચરે તપ જપ સાર રે; છઠ ઈ દેઢ હજાર રે, તેડે નિજ પરિવાર રે સીખ દીઠ મહાર રે, કયે ધરમ ઉદાર રે. તે ભાદ્રવા વદિ બીજે દિને શ્રી ગુરૂ વાતે વન રે, પદમાસન વર પૂરિને ધરતા અરિહંત ધ્યાન રે, પતા સ્વર્ગ વિમાન રે, અંગપૂજા અસમાન રે, કરે શ્રાવક તેણે થાન રે, પઈયા સાતમેં માન રે. તે. સંઘ કરે રુડી માંડવી, ઈકવીસ ખંડનું માન રે, પંચ રતઃ ગુરૂ મુખ ઠ, વાજે ઢેલ નીંસાણ રે; ગેરી કરે બહ ગાન રે, હાથી ઝરતા તે દાન રે, આગે હય અસમાન રે, જાણે દેવ વિમાન રે, માંડવી આવે સુવાનરે, રણે દીધું તિહાં થાન છે. તે નવ મણ સૂાડ ડી, બે મણ અગર તુ સાર રે; કેસર કસ્તૂરી અરગજા કપૂર મીલિ સેર થાર રે, અબીર ચૂઓ સેર બાર રે, પરિમલ જાસ અપાર રે, અગનિ કર્યો સંસકાર રે.
તે તે રણઈ સુપન લહે, વિમલવિજય ઉવજઝાય રે, દેવ વિમાન એક આવિઓ, તે જે ઝલહર કાય રે તિણ બેઠા ગુરૂ રાય રે, સુરભિ ફૂલે વધાય રે,
૫
૬
૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org