SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ગરભિણી ગરભ વિદારિઆ રે, મનુષ્ય હણ્યા જે આપ; રાણે શ્રી ગુરૂ આગલે, તે આલેયાં સહુ પાપ, જ૦ ૫ મરૂર દેશ તણે ધણી રે, અજિતસિહ મહારાજ; ચેધપુરિ પધારીયા, તિણે ચોમાસું ગચ્છરાજ. જ. ૬ મેડતા કેરે ઉપસિરે રે, કીધે હુતે મસીત; તે ગુરૂ વચને ઉપાસિ, ફિરી કધો જગત વદીત જ૦ ૭ સંઘ સહિત નિજ મહેલમાં રે, સંગ્રામસિંહ મહારાણ; શ્રી ગુરૂને મુખિ સાંભળ્યું, મહાવીર જનમનું વખાણ. જ૦ ૮ હેમ હીર ગુરૂ પરિ કરે રે, શાસન સહ સવાય; તીરથ યેલ જૂહારીયા, ગુરૂ કીધી નિરમલ કાય. उदयपुर प्रवेश। પહિલા ચોમાસાં ક્ય, ઉદયપૂરે ગુરૂ ચાર તિણે ઉદયપુરના સંઘર્યું, ધરમ સનેહ અપાર. વલી ગુરૂજી પધારીઆ, ઉદયપુરે માસ; ગયવર આવે મલપતા, સામહિઈ પચાસ ચપલ તુરંગમ તીનસેં, નરનારી નહી પાર; વાજતે વાજિંત્ર વિવિધ, પધરાવ્યા ગણધાર. ધન ધન ઉદયા પુરતણે, સંઘ સદા પુણ્યવંત; શ્રી ગુરૂની સેવા કરે, ધરેં ધરમ મન ખંતિ. હાલ ૬. રામ ભણે ઊઠિઈ–એ દેશી. स्वर्गगमन । ગ૭પતિ ગુણરયણાયરુ શ્રીવિયરત્નસૂરિ રે, શ્રીજિનશાસનને ધણું પરગજગંધાયંદ રે; સકલ સૂરીસને ઈદ રે, તાર્યા ભવિજન વંદ રે, ધન્ય હીરાદેને નંદ રે, તે ગુરૂજી કિમ વિસરે રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy