SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ વા. ૪ પધારી પાવન કીયા રે, ગુરૂજી માલવને' મેવાડ રે; મરૂધરને... ગુજ્જરધરા રે, વલી વાગડને' ગેાઢવાડ રે. સતરસે વાગડના ધણી રે, મેતા રાઉલ ખુમાંણસ'હું રે; તેહની સભાઇ ગુરૂજી જીતિ રે, વાદી કાવ્યને` વાદી મુનિસિંહુ રે. વા, ૩ અષ્ટાભિધાન વલી સાધિએ રે, મેાહ્યા રાઉલ ગુરૂગ્રુણ રાસિ રે; પૂરે મોતીડૅ' રુડા સાથિ રે, તેહની રાંણી મન ઉલ્હાસ રે. રાજનગર માહિ દિઇ રે, ગુરૂને આજમસાહ મહુ માંત રે; એક સન્યાસી ખાલક લેઈ ગયા રે, તેણે તિહાં પ્રગટયુ' તાફ઼ાન રે, વા, પ પુહુર હુકમ રહ્યા સાહુને રે, કાઈ રહ્ણુ ન પાવે' કોર રે; ઉપદ્રવ ષટ દરસણ તણા રે, તે તેા વાર્યાં ગુરૂ વડખીર રે. વિમલવિજય અધવ કર્યાં રે, તિહાં આગ્રહ કરી ઉવઝાય રે; વડા રે વજીર ગુરૂ રાયના રે, જેતુના મહિયલે' સુજસ ગવાય રે. વા, ૭ દૂહા. શ્રી ગુરૂજી ગુજરાતમે, ચઉદ્દ કરી ચામાસ; ઉદયપુરિ પધારીયા, ...............ઉચ્છાડુ, Jain Education International વા. ૨ હાલ ૫-રાગ મારુ—જગત ગુરૂ હિરજી રે—એ દેશી. राजा महाराजा तरफथी सन्मान । ફ્રેંસ મેવાડ તા ધણી રે, હિં'દુછત્રપતી નરેશ, ચીત્રાડા રાણા તિહાં, પ્રતિમાધ્યા ગુરૂ ગચ્છેશ, જગતગુરૂ તૂ' જયા રે.—આંકણી. વાદ કરતાં જીતિયા રે, જે જે પતિ લીહુ જૈનધરમ થાપી કરી, જય વિર શ્રી ગુરૂસીહ. રીઝયા રાણા ઇમ ભણે રે, પુન્ય પ્રખલો હાય; તા તુમ દરિસણુ પામીંઇ, જિગ તુઝ સમ અવશ્ ન કૈાય. જ૦ ૩ ડુમ્માલા કર સુકીયા રે, સરોવર વારી જાલ; ચિડીમાર દૂર કિયા, ગુરૂને વર્ણ તતકાલ. For Private & Personal Use Only વા. ૬ ૧ જ. ૨ ૪૦ ૪ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy