________________
[ 3 ]
હાવાને લીધે શાન્તિથી સાહિત્યેપાસના કરી શકતા અને તે કાળની લેાકવાણીમાં પોતાના વસ્તુછંદ' અને ‘ભાષા છંદ’ ના મધુર રાગે રતા. આ સાહિત્યને કેટલાક જૈન સાહિત્ય’ એવું તેખું નામ આપે છે, પરંતુ વસ્તુતઃ તે જ પ્રાચીન ગૂર્જર સાહિત્ય છે. એમાં હવે કોઇ પણ જાતના સંકોચ રાખવા જેવા નથી. અલબત્ત તે કાળની જૈન અને બ્રાહ્મણ શૈલીમાં ફેર છે અને તેનું કારણ નથી તેમ નથી. તે કાળની બ્રાહ્મણ શૈલી સંસ્કૃતને વધારે અવલંબતી ત્યારે જૈત રૌલી પ્રાકૃતાદિમાંથી શબ્દભંડાળ ભરતી. પરંતુ ઉભયના આશય તા એકજ હતા. અને તે ધર્મ નામમાં જ સમાપ્ત થતા. ( જુએ પાંચમી ગૂજરાતી સાહિત્ય પરિષદ્ના અહેવાલ ). આ પ્રમાણે વિદ્રાનાનાં હૃદય વિશાળ બની જૈન કાવ્યેના આસ્વાદ કરવા લાગ્યાં. હજી પણ કેટલાક વિદ્યાતાના હૃદયમાં જૈન ભાષાસ્વરૂપ ભિન્ન હોવાના વિચાર દૃઢ મૂળ કરી રહેલ છે, પરં'તુ આશા રાખી શકાય છે કે જ્યારે જૈન, જૈનેતર સાહિત્ય વિશ્વસનીય શાસ્ત્રીય અન્વેષણ પદ્ધતિથી પ્રસિદ્ધિ પામશે અને કોઈ નિષ્પક્ષપાત વિદ્વાનના હાથે ભાષાના ઇતિહ સ સિલસિલેવાર લખાશે ત્યારે જ તે વિચાર કઇંક અસ્થિર થશે. અસ્તુ.
આ કાવ્યસંગ્રહ એક ઐતિહાસિક સામગ્રીના સાધનરૂપે પ્રકાશ પામે છે. એટલે આવાં સાધને પણ ઇતિહાસમાં કેટલાં મહત્ત્વપૂર્ણ છે, તે પુરાતત્ત્વના શોષા સારી રીતે સમજી શકે છે. ગુજરાતનો તિહાસનાં સાધતે જેટલાં જૈન સાહિત્યમાંથી હસ્તગત થશે તેટલાં અન્ય સાહિત્યમાંથી ભાગ્યેજ મળી શકશે. જૈનેતરે નાં ગૂજરાતના ઐતિય઼ાસિક સાહિત્યને કાળા આપી શકે તેવાં ફક્ત કીર્તિકામુદી, કાન્હડપ્રશ્નધ, અને અન્ય એક એ એ સિવાય ભાગ્યેજ વિશેષ મળી આવશે. ત્યારે જૈતામાં પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, ચતુર્વિશતિ પ્રશ્નધ, કુમારપાળ સંબંધી ત્રણ મોટા ગ્રંથા. યાશ્રય, હીરસાભાગ્ય, સામસભાગ્ય આદિ અનેક સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથો તે સિવાય ગૂજરાતી ભાષામાં જૈન ગુજરાતી ઐતિહાસિક રાસ સંગ્રહ, ચળેવિજય ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ઐતિહાસિક રાસ સંગ્રહા ૮ ભાગો, અને ગૂજરાતી ગદ્યમાં લાક છુટા છવાયા પ્રકાશિત એલ ઐતિહાસિક પત્રા આ વિસ્તી સાહિત્યનું સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે તે નાનું જ નહીં પણ ગુજરાતની સામાજિક, રાષ્ટ્રીય, ધાર્મિક સ્થિતિ, લોકોના આચાર-વિચાર, જ્ઞાતિની વ્યવસ્થા આદિ અનેક બાબતોનું કેટલુંય વન મળી આવે છે. જ્યાં સુધી જૈન સહિનું સાંગોપાંગ ખારીકા
Jain Education International
For Private & Personal Use Only
""
www.jainelibrary.org