________________
૩૮
ગુરુ ૫
ગુ૬
ગુ. ૧૦
સાહ હીરે સંપદ ધણી, તિહાં નિવસે પુણ્ય પવિત્ર છે; હિરાદે વનિતા સતી, જેહનાં જગ પુણ્ય ચરિત્રે છે. અમર કુમર જિમ દીપતા, સુત છે તસ દેય સુકમાલ છે; ન્યાનજી ને વલી વીરજી, નામે તે ભાગ્ય વિશાલ જી. સુપન લહે તે અન્યદા, માત હીરાદે સુખ સેજે જી; ગયવર એક ઘરિ આવીએ, કરે રયણ લઈ બહુ હેજે જી. પંડિત કહે સુત ભૂપતિ, કે સૂરિશિરોમણિ થાસ્ય જ પુત્ર રતન તિણે જનમીઓ, વલી તદનંતર નવ માસે છે. નામ ગુણે જેઠે હુએ, તે અંગજ પુન્ય ભૂરો છે; દિન દિન વધે દીપ, જાણે સુરતરૂને અંકુરો જી માત હીરાદે હરખતી, રૂડે હાલરૂઈ ખુલર છે; સુંદર અંગ સેહામણે, રૂડા ભૂષણડાં પહિરા જી. આંખડલી અણિઆલઈ, આજે અંજન રેષા કાલી છે; સરસ જિમાડે સુખડી, મુખ બીડી રઢીઆલી છે. ચાલે રમઝમ ઠમક્ત, ઘુઘરિ ઘમકાવેજી રૂપે રતિ પતિ સારીખે, તે તે તેજે તરણી હરાવે છે. અયબેલતાં, માયતાયનાં મન રીંઝાવે છે; વિણ આયાસે સહુ ભણ્યા, જવ પાંચ વરસને વેજી.
દૂહ તીર્થયાત્રા-
જુના એહવે સ્વર્ગે સિધારિઆ, હીરસા મહાભાગ; હીરાદે તે દિન થકી, મન આણે વયરાગ. શ્રી સિદ્ધાચલ આવીને, લખમી લાહે લીધ; તિમ વલી રૈવતગિરિ જઈ, કાયા નિરમલ કીધ. જુનેગઢ ગુરૂ ગચ્છપતી, શ્રી વિજયપ્રભસૂરીશ; સપરિવાર વંદે વલી, હીરાદે સુજગીસ.
ગુ. ૧૧
ગુ૧૨
ગુ૦ ૧૩
१९५शन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org