________________
ઢાલ ---ધારણ મનાવે રે મેઘ કુમારને રે–એ દેશી. स्वप्नमां शासनदेवी। મુખડું નીહાલી રે તપગચ્છરાયનું રે, હરખી હીરાદે નારિ, અમિય સમાણ રે વાણું સંભલી રે, સફલ ગણે અવતાર મુખડું નિ ૧ નવ અંગે પૂજા રે કરે ગુરૂરાયની રે, સુત સુંદર સુકમાલ તેહ માંહિ જેઠે સૂરિ જનિ પરિ રે, પ્રતાપેભાગ્ય વિશાલ મુખડું નિ૨ શ્રી ગુરૂજીનાં દિલમાહિં વચ્ચે રે, કહે એ પુત્ર રતન, બત્રીસ લક્ષણ પૂરિત અંગ છે રે, કરે ઘણું રે વતન. મુખડું નિ ૩ હરખી હિરાદે ગુરૂને વયસુડે રે, વંદી થાનક જાય; તિગૃહીજ રયણ રે સુપને ઈમ કહે રે, શાસનદેવી હે આય. મુ. ૪ પુત્ર તમારા રે હિરાદે આપ રે, શ્રીવિજયપ્રભસૂરિ હાથ; સાયમ લેસ્ય રે એ સુત તુમ તણા રે, તમે પણ લે રે સાથ. મુ. ૫ શાસનદીપક જેઠે સુત હેયે રે, પ્રબલિ પ્રતાપી હે સૂરિ રાય રાંણું તે બહુ પડિબેહસ્ય રે, જીપચ્ચે વાદી હે ભૂરિ. મુ. ૬ શાસન ભાસન દીપક લાભ ઘણું કહ્યા છે, તે તુમ્હ હાસ્ય રે માય; એ સંસાર અસાર પદારથ રે, મત રહળે લલચાય.
મુ. ૭
રાજા
માતા સુતને મેહસ્યું, પૂછે વાત પ્રભાત, તેહ સુજાત વૃઆ ઘણું, સાંભલતા રહિયાત. તવ હિરાદે ગુરૂ કને, માંગે દિખ્યા દાન, કહે સુત મેં તમને દિયા, જે મુજ પરમ નિધાન. શ્રી ગુરૂ તે સુપ્રસન્ન થઈ, સફલ મરથ કીધ; જ્ઞાનવિજયને વિમલવિજય,જિતવિજયનાંમદીધ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org