SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પર श्रीविजयरत्नसूरि-रास। દૂહા. મંબિતાવા સુપ્રસન્ન આલ્હાદકર, સદા જાસ મુખચંદ; વંછિત પૂરણ કલ્પતરૂ, સેવક શ્રીજિનચંદ. શ્રી વાયારાણી તણે, નંદન નિરૂપમ રૂપ; સૂરતિ મંડણ પાસજી, ત્રિભુવન તણુ ભૂપ. દેલતિ દાઈ તેહના, પ્રણમી પય અરવિંદ ગામ્યું ગિરૂઆ ગરપતિ, શ્રી રત્નવિજયસૂરિદ. ઢાળ ૧–મરૂદેવી માતા ઈમ ભણે એ દેશી मातापिता अने बाल्यावस्था । ગુજજર દેશ સેહામણો, જિહાં નિવસે લચ્છી આગારે છે; પાલણપુર પુર રૂઅડું, જાણે ભુવનિ તણે હારે છે. ગુજજર દેશ સેહામણે૧ ભાર અઢાર વનસ્પતિ, જિહાં બાગ બગીચે ફૂલે છે; રાજભવન રળિયામણા, જિહ હય વર હાથીયા ઝૂલે છે. ગુ. ૨ સુંદર મંદિર શોભતા, જિહાં લેક વસે રૂપાલા છે; દિન દિન દેલતિ દીપતિ, તિહાં ઘરિ ઘરિ સુંદર બાલા છે. ગુરુ ૩ સભા જાસ વખાણતાં, ગુરૂને પિણ વરસ વિહાયે જી; જેન કાંતિપુર એહવું, જેહનું બિરૂદ સદા કહિવાય છે. ગુ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy