SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ વિ॰ વિ॰ ૯ વિ॰ ૧૦ વિજયપ્રભસૂરી તસ પાટે, જ્ઞાનવિમલસૂરી રાજે રે. સૈાભાગ્યસાગરસૂરી તસ પાટે, સુમતિસાગરસૂરી છાજે રે; તસ પાર્ટ' હવે ગાઉ, વિષ્ણુધવિમલસૂરી રાજે રે. નિર્મલ કરણી નીર્મલ વાંણી, દેખીને સુખ પાયા રે; શ્રાવક દાસ તુમારા સામી, તુમ ચરણે ચિત્ત લાયા રે. સંવત અઢારસે વીસના વરષે, મહિમાવિમલસૂરી આયા રે; શ્રાવણુ શુદ તેરસને દીને, ખુલ્હાણપુર નગરમાં ગાયા હૈ. ૧૧ લીરસાસન મુનિ જે ગાએ, તસ ઘરે સર્વ સુખ આવે' ; મોંગલ માલા ઝાક ઝમાલા, અજરામર સુખ થાવે' રે વિ૦ ૧૨ કુલેશ. વીર જિનવર, સયલ સુખકર, ગાતમ હર ગાઇ એ; તુમ સુણેા હૈ। ભવીઆં, ચિત આણી, નામ નવનિધ પાઈએ. નામ લીજે, સેવ કીજે', તન મન કીજે વારીયાં; વિષ્ણુધવિમલસૂરી, સેવક કહે સીરમણો કરે' ઉવારીઆ, , Jain Education International yon ॥ इति श्रीविबुधविमलसूरि रास ॥ TUDU⠀⠀⠀ For Private & Personal Use Only ર www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy