SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ વિહાર કરે મુનિરાજ કે, સિંહુ પરે ચાલતા હૈા લાલ; ગજઘટા પરે સાધુ કે', સાથે મહાલતાં હૈા લાલ. કરે તપસ્યા સાર કે, દિન દિન ચડતી હૈ! લાલ; દેખી નમે” નર નાર કે, ધન ધન કરતો હૈા લાલ; વીરશાસન મુનિરાજ ગાય કે, સુખ લોજીએ હેા લાલ; વિષ્ણુધ સેવક કહે વાંન કે, શિવ સુખ દીજીએ હેા લાલ. દૂા. વિષ્ણુધવિમલસૂરી ગાઇ, ગાયી રંગ રસાલ; વીરશાસન મુનિ ગાવસે', તસ ઘર મ‘ગલ માલ. ઢાલ ૧૩. ગીરૂઆ રે ગુણ તુમ તણા—એ દેશી. આચાર્યપરંપરા-ક્ષમત્તિ । વિષ્ણુધવિમલસૂરી ગાઈઆ, ગુણુ ગાતાં સપત્તિ થાય રે; રીધ સીધ નવનિધ ધરૂ, વટ્ઠતાં પાપ પલાય રે. ભવસાગરમાં બુડતાં, મને આંય સાહિને લાયા રે; તસ ઉપગારને કારણે, મે’ ર’ગ કરીને ગાયા રે, એને' દેખે' એ દેખીઆ, મે' દેખ્યા જ બુકુમારે રે; સ્થૂલભદ્ર મે' પેખી, મે દેખ્યા ધના અણુગારી રે. સીયલે સુદરસિણ સારીખા, વિદ્યાએ વયરકુમારે રે; પાટ પર’પરા હવે... ગાઉ’, આણી હરખ અપારે રે. હૈમવિમલસૂરીસર પાટે, આણુ વિમલસૂરી રાયા રે; નિર્મલ ગંગાજલ પેરે', કરણી કરીને જિનગુણ ગાયા રે. કિરી સારી તપસ્યા સારી, જિનશાસન દીપાયા રે; ચાર લાખ ચાર બેઠા ધમ, તે શ્રાવક વંદાયા રે. વિજયદાનસૂરી તસ પાટે, વિજયહીરસૂરી ગાઉ રે; સાહ અકબરને' પ્રતીબેાધ્યા, હૃદયકમલમાં લા' રે. વિજયસેનસૂરી તસ પાટે, વિજયદેવસૂરી ગાજે રે; ~ Jain Education International For Private & Personal Use Only 9 વિ॰ ૧ વિર વિ૦ ૩ વિ૦ ૪ વિ॰ પ વિ॰ ૬ વિ॰ છ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy