________________
૩૪
હાલ ૧૨.
થારાં સેહલાં ઉપર સેતુ ઝબુકે વીજલી હૈ। લાલ—એ દેશી. માંડવી મણી મિતુ મ્હેલ, દેખી સુખ પામીયા હૈા લાલ; દેખી તિહાં બેસાડી મુનિરાજ, પેખી સીસ નામીયા હા લાલ; પેખી ભલી ચાદર જરીયાન કે, જાણે હસતી હૈા લાલ;
ધન મારા ભાગ્ય કે, ગુરૂ ખાંદે બેસતી હૈા લાલ. હાથી આણાવ્યા તેણી વાર કે', ઘંટા ગાજતી ઘેા લાલઃ તુર’ગ તણા નહિ... પાર કે, ઘુઘરૂ વાજતી હેા લાલ; વાજે નગારાં ઢોલ કે, સરણાઇ તાનનું હેા લાલ; વાગે મરદગ તાલ ઝાઝુ કે, માનસું હું। લાલ. ગારી ગાય ગુરૂ ગીત કે, તન મન વારીઆ હૈા લાલ; વધાવે* સાવન ફૂલ કે, મેાતીના ઉવારણા હેા લાલ; માંડવી લીએ તેણુ વાર કેં, બહુ લેાકસુ હા લાલ; ચાટ ચાટે લેાક મીલ્યા કે, તિહાં ચેાસુ હૈા લાલ. નીસાંણ અલકે બેરખ લલકે, અતી ઘણી હૈા લાલ; વાજા વાજે ઘન સાર કે', જય જય સુભ ભણી હે લાલ; મેટ' મેચ્છવે મુનિવર કે, લાવીઆ હેા લાલ; ચંદન લાકડા માહિ કે, મુનિવર થાપીઆ હૈા લાલ, અગની તણે સજાગ કે, કરીને આવીઆ હૈ। લાલ; અઠ્ઠાઇ મેચ્છવ થાય કે, જિન ગુણ ગાવી હા લાલ; આર`ગાવાદના લેાક કે, ધન ધન જાણીએ ડેા લાલ; ઘણું ખરચ્યું વીત કે, પ્રશંસા આણીએ હૈ। લાલ, સ્થૂલ અણાવી મનેાહાર કે, કરણપુરે જાણીએ હા લાલ; વંદે નર નાર કે, દેખી સુખ પામીએ હૈા લાલ; શ્રાવક હરખ ન માય કે, ગાએ તાનનું હેા લાલ; વાજે મૃદ’ગ તાલ કે, વીણા અણુસુ' હા લાલ. વ'દી આવ્યા તેણિ વાર કે, ગુરૂ પાસે આવીઆ હા લાલ; સહિમાવિમલસૂરીરાય કે, દેખી સુખ પાવોઆ હે લાલ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org